મહાભારત મા ભીમ બનેલા એક્ટરના આજે સૌ કોઈ ભુલી ગયા ! પરિસ્થીતી એટલી ખરાબ થઈ ગય કે મદદ માટે અપીલ કરી…
આપણે સૌ જાણીએ છીએ કે ઘણા વર્ષો પહેલા રામાયણ અને મહાભારત એમ બે ટી.વી સીરીયલ ખુબ જ લોકપ્રિય બની હતી. જેના પાત્રો એટલા સચોટ હતા કે આજે પણ લોકોના દીલો મા વસેલા છે અને દરેક કલાકારોએ એ ખુબ લોક ચાહના મેળવી હતી ત્યારે સમય જતા આધુનિક યુગ મા મનોરંજન ની પરિભાષા પણ બદલાઈ છે અને જુના કલાકરોનુ સ્થાન નવા કલાકારો એ લીધુ છે તો ઘણા જુના કલાકારો આજે ગુમનામ થય ગયા છે.
ત્યારે આજે આપણે આવા જ એક એક્ટર ની વાત કરીશું જેમણે એક સમયે ખુબ લોક ચાહતા મેળવી હતી જેનુ નામ પ્રવીણ કુમાર સોબતી છે જામણે મહાભારત મા ભીમ નુ પાત્ર ભજવ્યું હતુ. દૂરદર્શન પર આવતી મહાભારત સીરીયલ ખુબ ખ્યાતી મળી હતી પરંતુ આજે તેમની આર્થિક સ્થિતિ ખુબ કફોડી બની છે. હાલ તમેની ઉમર 76 વર્ષ છે અને લોકો તેને ભુલી ગયા છે ત્યારે પ્રવીણ કુમારે સરકાર ને પેન્શન માટે અપીલ કરી છે.
જો પ્રવીણ કુમાર ની વાત કરવામા આવે તો એક્ટર ની સાથો સાથ એક સારા ખેલાડી પણ રહી ચુક્યા છે. તેમણે ભારત માટે સૌથી વધુ ગોલ્ડ મેડલો જીતી ચુક્યા છે આટલુ જ નહી પ્રવીણ કુમાર સોબતી એ એક વખત કોમન વેલ્થ મા ભારત દેશ નુ પ્રતિનિધિત્વ પણ કરેલુ છે. આ માટે તેવો એ સરકાર ના અપીલ કરી છે કે તેવો ના પેન્શન આપવામા આવે.
પ્રવીણ કુમાર સોબતી નુ કહેવુ છે કે “હુ 76 વર્ષ નો થય ગયો છુ અને ઘણા લાંબા સમયથી ઘરે છુ મારી તબીયત સારી નથી રહેતી અને કરોડરુજુ મા તકલીફ છે. ઘરમા પત્ની વિણા સંભાળ રાખે છે. જયારે એક દિકરી હતી જેને સાસરે વળાવી છે અને એક સમય હતો જયારે સૌ કોઈ ભીમને ઓળખતા હતા જયારે આજે લોકો ભૂલી ગયા છે.