India

ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા મા આંન્સર શિટ મા વિદ્યાર્થી એ એવુ લખ્યુ કે વાંચી ને હસવુ કે દુઃખી થાવું એ વિચારતા થય જશો….

પહેલીવાર કોઈ ફિલ્મ એવી આવી જેને લોકોનું મન અને હદયને જીતી લીધું અને હજુ પણ આ ફિલ્મનો નશો લોકોને ઉતર્યા નથી. આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક રિલમાં પુષ્પા ફિલ્મનો ડાયલોગ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારથી જ તેના ગીતો અને ડાયલોગે લોકોના દિલ-દિમાગ પર એવો જાદુ ચલાવ્યો છે કે દરેક વ્યક્તિ ફિલ્મના ગીતો અને ડાયલોગની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વાત ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે, ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા મા આંન્સર શિટ મા વિદ્યાર્થી એ એવુ લખ્યુ કે વાંચી ને હસવુ કે દુઃખી થાવું એ વિચારતા થય જશો. વાત જાણે એમ છે કે, ધોરણ.10ની ઉત્તરવહીમાં લખ્યું – પુષ્પા, પુષ્પા રાજ… અપુન લિખેગા નહી.. આ રમુજી ઘટના પશ્ચિમ બંગાળની છે.જોકે, તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી. સોશિયલ મીડિયા પર આન્સર શીટનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે.

હાલ આ વિદ્યાર્થીની આ હરકતથી હેરાન છે. હવે તમે ખુદ વિચારો કે લોકોના માનસપટ પર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ખુમાર કેટલી હદ સુધી છવાયેલો છે કે લોકો પોતાના વાસ્તવિક જીવનમાં પણ તેના ડાયલોગને ફોલો કરી રહ્યા છે. જેમાં બાળકો કંઈક વધુ જ આગળ નીકળી રહ્યા છે.આ તસવીર વાયરલ થયા બાદ દરેક આ વિદ્યાર્થી પર હસી રહ્યા છે.

ખરેખર હવે તો આ જ એટલી રમુજી છે કે, કોઈને પણ હસવું આવી જાય. ત્યારે હાલમાં તો હવે આ પુષ્પાની ઘટના જાણીને સૌ કોઈને હસવું આવી જાય. હજુ તો પુષ્પા પાર્ટ 2 આવશે ત્યારે જોવાનું રહ્યું કે, આગળ શું થશે. સાઉથ ની ફિલ્મ બાહુબલી જ્યારે આવી હતી ત્યારે કટ્ટપાને બાહુબલી કો કયું મારા એ ચર્ચાનો વિષય બન્યો હતો અને આ વખતે પુષ્પા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!