યુવાન ની જાહેર મા ધડાધડ ગોળીઓ મારી હત્યા કરવામા આવી ! જાણો ક્યા ઘટના બની …
ગુજરાતમાં જે રીતે ધોલેદિવસે હત્યાના બનાવો બને છે, એવી જ રીતે હાલમાં એક આવી જ ઘટના સામે આવી છે. તમને જાણીને આંચકો લાગશે કે બે સગાભાઈઓ પર ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કર્યું અને કારણે આ બનાવમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવી કે આખરે ક્યાં કારનોસર આ બનાવ બન્યો છે.
શહેરની વચ્ચોવચ્ચ બનેલી આ ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ છે.આ બનાવને આદર્શ તાપડીયા હત્યાકાંડ સાથે જોડવામાં આવી રહ્યું છે. હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 48 કલાક માટે નેટબંધી કરી છે. આ બનાવ અંગે વધુ વિગતવાર જાણીએ કે આ ઘટનાનો ભોગ બનેલા બંને યુવકો કોણ છે.
એએસપી જ્યેષ્ઠા મૈત્રેયીએ જણાવ્યું કે બે સગા ભાઈઓ ઈબ્રાહિમ પઠાણ ઉર્ફે ભૂરા અને કમરુદ્દીન ઉર્ફે ટોની ભીલવાડાના બદલા ચોકથી હરણી મહાદેવ તરફ જઈ રહ્યા હતા. ગુરુવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ ચાર બદમાશો બે બાઇક પર આવ્યા હતા અને બંનેને ચોકડી પર ઘેરી લીધા હતા. ઈમામુદ્દીન અને ઈબ્રાહીમ પર ગોળીબાર શરૂ કર્યો. 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
એક ગોળી ઈબ્રાહીમ પઠાણને વાગી, જેનું મૃત્યુ થયું. તેનો ભાઈ ટોની ઘાયલ છે. આસપાસના લોકો કંઈ સમજે તે પહેલા જ બદમાશો ભાગી ગયા હતા. યુવકોના પરિવારોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારે મૃતક યુવકના 50 લાખ રૂપિયા અને સરકારી નોકરી તેમજ ઘાયક યુવક માટે 10 લાખની સહાયતાની માંગ કરી છે. હાલમાં પોલીસે આ સમગ્ર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પરિવારના લોકો આ બનાવને આદર્શ તાપડીયા સાથે જ જોડી રહ્યા છે કારણ કે તેની હત્યા પણ આ જ રિતે થઈ હતી. હાલમાં આરોપીઓ ફરાર છે અને આ કારણે પોલીસે પણ આરોપીઓને પકડવામાં માટે કડક વલણ દાખવ્યું છે તેમજ ચારોતરફ નાકાબંધી કરીને આરોપીને પકડવા ટીમ તૈનાત કરી છે. હવે જોવાનું રહ્યું કે આ બનવાના આરોપીઓ ની ધરપકડ થાય છે કે નહીં.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.