સાડીનો ધંધો કરતા યુવકે ધોરણ આઠ મા ભણતી વિધાર્થી સાથે મિત્રતા કેળવી એવુ કર્યુ કે તમારા હોશ ઊડી જશે ! વાલીઓ ખાસ વાંચે
ખરેખર સુરત શહેર દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બની રહ્યો છે, હાલમાં છેલ્લા એક મહિના થી સુરતમાં ગુન્હાઓનું પ્રમાણ વધ્યું છે, એવામાં હાલમાં જ ખૂબ જ શરમજનક ઘટના બની છે. સાડીનો ધંધો કરતા યુવકે ધોરણ આઠ મા ભણતી વિધાર્થી સાથે મિત્રતા કેળવી એવુ કર્યુ કે તમારા હોશ ઊડી જશે ! દરેક માતાપિતાઓ માટે આ ચેતવણીરૂપ સમાન કિસ્સો છે. ત્યારે ચાલો આ ઘટના અંગે વિસ્તુત માહિતી આપીએ.
હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના યોગીચોક વિસ્તારમાં ધોરણ 8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના બની છે. આમ પણ હાલમાં સોશિયલ મીડિયના લીધે અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે. ત્યારે સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ પર સગીરા સાથે ઓનલાઈન સાડીનો ધંધો કરતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું.
યુવકે સગીરાને ઇન્સ્ટમાં મેસેજ કર યુવકે પોતાની ઓફિસમાં લઈ જઈ બે કલાક સુધી સગીરા પર દુષ્કર્મ આચર્યું આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો સરથાણાના યોગીચોકની 12 વર્ષની સગીરાએ માતાના મોબાઈલમાંથી સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામમાં આઈડી બનાવ્યું હતું અને ત્યાર બાદ જિજ્ઞેશ વેકરિયા નામની આઈડી સાથે મિત્રતા થઈ.ઘરેથી ફ્રેન્ડના ઘરે જવાનું કહી જિજ્ઞેશને મળવા સરથાણાના સરદાર ફાર્મ ખાતે મળવા ગઈ હતી. ત્યાંથી તેણે કૃપાલીને બાઈક પર બેસાડી તેની ઓફિસમાં લઈ ગયો હતો.
જ્યાં જબરદસ્તી કરવાનો પ્રયાસ કરતાં યુવતીએ જિજ્ઞેશને ચપ્પલ માર્યા હતા.કુત્ય કર્યા બાદ જિજ્ઞેશ કૃપાલીને બાઈક પર બેસાડી યોગીચોક ડી-માર્ટ પાસે છોડીને ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ કૃપાલીના પિતાએ જિજ્ઞેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, યુવતીએ તેની માતાને કહ્યું હતું કે હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. જોકે કૃપાલી તેની ફ્રેન્ડના ઘરે ગઈ ન હતી અને તેની જાણ માતાને થઈ ગઈ હતી ત્યારબાદ આ ઘટના સામે આવી હતી.