Gujarat

દૂધ ભરવાની બરણી મા બાળક આખો ફસાઈ ગયો પછી બહાર કઢવા જે કર્યુ! જુવો વિડીઓ

બાળક ઈશ્વરનું રૂપ કહેવાય છે અને બાળપણમાં તેમના જે ગાંડપણ કરે એજ વાહલું લાગે છે. કહેવાય છે ને કે આ જ બાળકો આપણને સૌને મુશ્કેલીઓ મૂકી દેતા હોય છે. આપણે સમાચારનાં માધ્યમ થી જાણતાં હોય છે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જેના પગલે માતાપિતાનો મુશ્કેલીઓ મુકાંઈ જાય છે. ત્યારે ઘટનાઓ ખૂબ જ દુઃખ છે. અત્યાર સુધી તમે ગ્રીલ કે બોરવેલમાં બાળકને ફસાઈ ગયેલ ની ઘટના સાંભળી હશે પણ આજે અમે આપને જણાવીશું કે કંઈ રીતે એક બાળક દૂધ ભરવાની બરણીમાં ફંસાઈ ગયો.

હાપમાં જ થોડા દિવસ પહેલા એક બાળકનો સોશિયલ મીડિયમાં વીડિયો વાયરલ થયેલ જેમાં એક નાનો બાળક દૂધ ભરવાની બરણીમાં ફસાઈ ગયેલ અને ત્યારબાદ સૌ કોઈ તેને બહાર કાઢવાના અનેક પ્રયાસ કર્યા પરતું તે બહાર જ નોહતી નીકળી શક્તો. આપણે જાણીએ છે કે અનેક વખત બોર્વેલ્મમાં પડી જવાની ઘટનાઓ બની છે, ત્યારે આ ઘટના દરેકના હૈયાને ચોંકાવનાર હતા. આ કોઇ સામાન્ય વાત ના કહેવાય કારણ કે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોય છે.

આ બાળક ને બહાર કાઢવામાં જે મહેનત કરી અને જે ઉપાય અપનાવ્યો એ જીવને જોખમમાં મૂકે એવો હતો પરંતુ છતાં આ બાળકને બચવવા માટે અનેક પ્રયત્નો કર્યા . વાયરલ વીડિયોને જોઈને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે અને બાળક હેમખેમ રહેવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે. આ ઘટના જોતા અનેક વ્યક્તિ તબીબ પાસે જવાની સલાહ આપી અને સૌ કોઈ દુવા કરી કે જલ્દી સ્વસ્થ થઇ જાય.

બાળક બરણીની અંદર ફસાઈ ગયું છે, જેને બહાર કાઢવાના ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આ બાળક એવી રીતે ફસાઈ ગયું છે કે બરણી કાપવા સિવાય કોઈ રસ્તો બાકી નથી રહેતો જેના કારણે કેટલાક લોકો બરણીને કાપવાનો પણ પ્રયત્ન કરે છે પરતું બરણીને કાપવી કઠિન છે કારણ કે બરણી કાપતિ વખતે બાળક ને ઈજા થઈ શકે છે ડ્રિલ મશીનની બ્લેડ બાળકને ના અડકી જાય તો!

આ માટે બરણીમાં જ્યાં બાળક ફસાયું છે તેની પાછળ પુંઠા અને પાટિયા મુકવામાં આવ્યા છે જેના બાદ ડ્રીલ મશીનથી બરણી કાપવામાં આવે છે અને બાળકને બહાર કાઢવામાં આવે છે. આ વીડિયો કંઈ જગ્યાનો છે અને આ ઘટના ક્યારે બની હતી આ વાત કોઈ નથી જાણતું! ખરેખર આ ઘટના એવી છે કે દરેક માતાપિતા એ આને ચેતવણી રૂપે અને સાવધાની રાખવાનાં રૂપે લેવી જોઈએ. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!