India

ગર્લફ્રેન્ડ એ બોયફ્રેન્ડ ના ઘરે જઈ ને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો ! અંતિમ ક્ષણ મા એવુ જણાવ્યુ કે જાણીને..

પ્રેમ પ્રકરણના લીધે અનેક બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ ગર્લફ્રેન્ડ એ બોયફ્રેન્ડ ના ઘરે જઈ ને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો ! અંતિમ ક્ષણ મા એવુ જણાવ્યુ કે જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે એવું તે શું કહ્યું યુવતીએ. આ ઘટના ક્યાં બની છે તે પણ જાણીશું.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મધ્ય પ્રદેશના ઈન્દોરની યુવતીએ તેના પ્રેમી રેલવે સ્ટેશન માસ્ટરના ઘરે ગળેફાંસો ખાઈ લીધો. મળતી માહિતી મુજબ બંને વચ્ચે બે વર્ષથી અફેર હતું અને ગુરુવારે રાત્રે તે સ્ટેશન માસ્ટરને મળવા ગઈ હતી. જ્યાં લગ્ન બાબતે બંને ઝઘડો થતા યુવતી એ રૂમમાં જઈને ફાંસો લગાવી લીધો.

જાણવા મળ્યું છે કે, યુવતીના બોયફ્રેન્ડને નોકરી મળ્યા બાદ લગ્ન કરવાની વાત કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ પ્રીતિએ જીવ આપી દીધો હતો. સચિન પહેલા તેના મિત્રએ પણ પ્રીતિ સાથે લગ્નના નામે છેતરપિંડી કરી હતી અને બીજીવાર આવું બનતા આ દુઃખ બનાવ બન્યો.પ્રીતિ મૂળ દમોહની છે અને એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી ત્યારબાદ નોકરી મળી.પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

પ્રીતિના પરિવારજનોને ઈન્દોર બોલાવવામાં આવ્યા છે અને પરિવારને આ વાતની જાણ થતાં શોકમગ્ન બની ગયેલ. જાણવા મળ્યું કે આ પહેલા પણ યુવતીનેસચિનના એક મિત્ર સાથે અફેર હતો. જેની સાથે તેની 2017માં ફેસબુક પર મિત્રતા થઈ હતી. આ પછી બંને વચ્ચે લગભગ ચાર વર્ષ સુધી પ્રેમસંબંધ રહ્યો હતો. દરમિયાન યુવકે છેતરપિંડી કરી અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ સચિન સાથે પ્રેમ થયો.

આ ઘટના બાદ યુવતી લગ્નની વાત કરવા ઘરે ગઈ અનેત્યારબાદ વિવાદ વકર્યો હતો. જેથી મામલો વધુ આગળ ન વધે તે માટે સચિન રૂમમાંથી બહાર આવ્યો અને થોડે દૂર જતો રહ્યો હતો. પ્રીતિ તેને બોલાવ્યો અને ફરી એકવાર લગ્ન માટે પૂછ્યું હતું. જ્યારે સચિને ના પાડી તો તેણે સીધું કહ્યું કે તે આ દુનિયા છોડીને જઈ રહી છે અને આખરે તેને પોતાનો જીવ ગુમાવી દીધો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!