રક્ષાબંધન પહેલા જ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો!મોતને દિવસે પિતાના ફોનમા આવ્યો એવો મેસેજ તને અચરજ પામી જશો
હાલમાં જ ભોપાલ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે,ભોપાલ-નર્મદાપુરમ રેલ્વે ટ્રેક પરથી રવિવારે રાત્રે બીટેકના વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. પોલીસ ને તપાસ દરમિયાન તેની સ્કુટી અને મોબાઈલ પણ પોલીસને મીડઘાટ બરખેડા નજીકથી મળી આવ્યા છે.આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તો, મૂળ સિવની માલવાના રહેવાસી ઉમાશંકર રાઠોડનો પુત્ર નિશાંક રાઠોડ (20) ભોપાલની ઓરિએન્ટલ કોલેજમાં B.Tech 5મા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો.
આ ઘટનામાં એક ચોંકાવનાર વાત આવે છે કે, વિધાર્થી શેરબજારમાં રોકાણ કરતો હતો. એવી આશંકા છે તેમજ પોલીસ જે જાણવા મળ્યું છે વિધાર્થીને નુકસાન થયું હોવું હશે જેથી તેને તણાવમાં આવીને જીવ આપ્યો હશે. આ ઘટનામાં હાલ પીએમ રિપોર્ટ સહિત અન્ય તપાસ પૂર્ણ થયા બાદ હકીકત સામે આવશે
આ ઘટનામાં પોલીસને મૃતદેહ હોવાની માહિતી મળી તેમજ ઘટના સ્થળે કોઈપણ સુસાઈડ નોટ મળી નથી. હાલમાં પોલીસ એ વિદ્યાર્થીના મોત બાદ તેનો મોબાઈલ કોણ ઓપરેટ કરી રહ્યો છે કારણ કે,પિતા અને મિત્રોના વોટ્સએપ પર વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સ્ક્રીનશોટ આવ્યો. તેના પર એક વિદ્યાર્થીનો ફોટો છે
વિદ્યાર્થી બે બહેનમાં એકમાત્ર ભાઈ હતો. મૃતકના મિત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીના મોબાઈલ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક આઈડીની માહિતી તેનો એક મિત્ર પ્રખરને હતી. પોલીસ પ્રખરની પૂછપરછ કરી રહી છે. પોલીસ તેને આત્મહત્યા માની રહી છે.નિશાંક તેની ફેસબુક પ્રોફાઇલમાં પોતાને નોઇડામાં સોફ્ટવેર ડેવલપર લખેલ હતું તેંમજ પોલીસના જણાવ્યા અનુસાર નિશાંક બે વર્ષ સુધી ઈન્દ્રપુરીમાં હોસ્ટેલમાં રહ્યો હતો. તાજેતરમાં હોસ્ટેલ છોડીને જવાહર ચોક શાસ્ત્રીનગરમાં મિત્રો સાથે રૂમ રાખીને રહેતો હતો.
પોલીસને ભોપાલથી રાયસેન સુધીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. નિશાંક એકલો સ્કૂટી પર જતો જોવા મળે છે. પોલીસ મંડીદીપ સુધીના ફૂટેજ ચેક કર્યા, જેમાં તે એકલો જતો હતો. ટીટી નગર ટીઆઈ ચૈન સિંહ રઘુવંશીએ જણાવ્યું કે રસ્તામાં તેણે 450 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હતુ, ત્યારે પણ તે એકલો હતો.ડ્રાઇવિંગનો ખૂબ લ પૂરો કરવા માટે તે ભોપાલમાં દરરોજ 480 રૂપિયામાં ભાડે બાઈક લેતો હતો. જેની પિતાને ખબર નહતી.આગળ જતાં શું ખુલાસા સામે આવે છે, તે પોલીસ તપાસ દ્વારા જાણવા મળશે.