અમદાવાદ: મોર્નિંગ વોક પર નીકળેલા યુવાને પીક અપ એ ટક્કર મારતા 5 સેકન્ડ જીવ વયો ગયો ! વિડીઓ જોઈ ધૃજી જશો
હાલ ના સમય મા રાજ્ય મા સતત અકસ્તમાત ની ઘટનાઓ હિટ એન્ડ રનની ઘટના બની રહી છે ત્યારે ફરી એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદમાં સામે આવી છે જેમાં મોર્નિંગ વોક પર નીકળેલા એક યુવાનને બોલેરો પીક અને અપે અડફેટે લેતા ૧૦ સેકન્ડમાં આ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે હાલ તેના સીસીટીવી ફૂટેજ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અકસ્માતની ઘટના અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં બની હતી જેમાં મોર્નિં વોક પર નીકળેલા શૈલેષભાઈ પ્રજાપતિ આ અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં તેઓની ચાલતા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી બોલેરો પીકપ ગાડીએ જોરદાર ટક્કર મારી હતી અને શૈલેષ પ્રજાપતિ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ તેમનું મોત નિપજ્યું હતું.
જો શૈલેષભાઈ ની વાત કરવા મા આવે તો તેવો ગેલેક્ષી કોરલ સોસાયટી ખાતે રહેતા હતા. અને રોજની જેમ મોર્નિંગ વોક પર જતાં સમયે આ ઘટના ઘટી હતી આ ઘટના એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીના આધારે ઘટનામાં વધુમાં જાણવા મળ્યું હતું કે આ ઘટના સવારે 6 વાગ્યાના અરસામાં બની હતી જેમાં વીડિયોમાં જોઇ શકાય છે કે કારની સ્પીડ ઘણી વધારે અને બેદરકારી ડ્રાઇવિંગ હતું ત્યારે આ ઘટના મા એક નિર્દોષનો જીવ દેવાયો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
વસ્ત્રાલમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત..!
મોર્નિંગ વોક કરવા નીકળેલા યુવકને ગાડીએ મારી ટક્કર#Ahmedabad pic.twitter.com/jhBst8YDoO
— News18Gujarati (@News18Guj) June 25, 2022