જીપ કાર ઓવર સ્પીડ મા આવી ગલોટીયા ખાઈ ગઈ ત્રણ લોકો નો જીવ માંડ માંડ બચ્યો! જુવો સુરત નો શોકીંગ વિડીઓ
સોશિયલ મીડિયા દ્વારા અને ન્યૂઝ દ્વારા અવારનવાર અનેક અકસ્તમાતનાં બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં એક એવી ઘટના બની જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ ઘટનાનો વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરત શહેરમાં હવે જ્યાર થી ગ્રીષ્મા હત્યા કેસનો બનાવ બન્યો છે, ત્યાર થી લઈને અત્યાર સુધી અનેક બનાવો બની ગયેલ છે.
હાલમ જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના કતારગામમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો પર થી જાણી શકાય છે કે એક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગયી હતી. આ ઘટનામાં ત્રણ લોકોનો આબાદ રીતે બચાવ થઈ ગયો નહિ તો એક ઘટનાને લીધે ચાર લોકોને જીવ ગુમાવવાનો વારો આવત.
આ ઘટનાનાં દ્રશ્ય સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ કાર પલટી મારી ગયા બાદ લોકોનું ટોળું ત્યાં એકઠું થઇ ગયું હતું અને કારને સીધી કરવાનો પ્રયાસ કરાયો હતો. હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્તમાતનાં બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે તેનું એક કારણ વાહન ચાલક પણ છે. ક્યારેક જ એવા આકસ્મિક સંજોગ સર્જાય છે કે, ઘટના અઘટિત હોય છે પરંતુ મોટા ભાગના લોકો વાહન ચલાવતી વખતે સીટબેલ કે, હેલ્મેટ નથી પહેરતા અને આજ કારણે આવા અકસ્તમાત બને છે
આ અંગે સંજય રાવલ પણ લોકોને માહિતી આપી હતી કે, વાહન ચલાવતી વખતે તમારી સલામતી તમારા હાથમાં જ છે અને ક્યારેય પણ વાહન ફૂલ સ્પીડમાં ચલાવવા જોઈએ. જીવન ખૂબ જ કિંમતી છે અને વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. આપણી લાપરવાહી ને લીધે માત્ર આપણો જીવ નહિ પણ સામેવાળી વ્યક્તિનો પણ જીવ જઇ શકે છે.
Surat: Car meet with the unfortunate event pic.twitter.com/76wFDDS4OR
— Watch Gujarat (@WatchGujarat) April 7, 2022
