Gujarat

જીદંગી મા આવી ભુલ કયારે પણ ના કરવી ! પાણી ના પ્રવાહ મા રમકડા ની જેમ કાર તણાઈ ગઈ જુવો વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર અને ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ચોમાસાની ઋતુમાં એવા અનેક પુલો હોય છે, જેના પરથી નદીઓનું પાણી પસાર થતું હોય છે. આ પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોય છે, ભલે જોતા એ તમને શાંત લાગતો હોય.

હાલમાં આવો જ એક બનાવ બન્યો છે, જેમાં એક જ પળમાં કાર રમકડાની જેમ તણાય ગઈ અને એ કારમાં અનેક લોકો સવાર હતા અને તમે વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે દરેક લોકો પોતાનો જીવ બચાવવા માટે પુકારી રહ્યા છે. આ વીડિયો તમે જોશો તો તમારું હૈયુ કંપી જશે કારણ કે, આવું દ્ર્શ્ય તમે ક્યારેય નહીં જોયું હોય.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પુલ પરથી ખૂબ જ તેજ પ્રવાહમાં નદીનું પાણી વહી રહ્યું છે અને બંને સાઈડ વાહનો ઉભ્યા છે. તમે વીડિયોમાં જોશો કે સામેની સાઈડ એક કાર ઉભી છે અને તે પણ પુલ ક્રોશ કરવા માટે તૈયાર હોય એવું જણાય રહ્યું છે પણ ત્યારે જ બીજી સાઈડ થી એક કાર આવે છે ફૂલ સ્પીડમાં અને તે પુલ ક્રોશ પણ કરે છે પણ પુલના અંતિમ છેડે પહોંચે એજ પહેલા તણાય જાય છે.

આ ઘટના પરથી એ શીખવા મળે છે કે, આવા રિસ્ક ક્યારેય ન લેવા જોઈએ કારણ કે તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે. તમારૂ જીવન અમૂલ્ય છે, એક પલની ઉતાવળ પણ તમને સીધા યમના દ્વારે પહોંચાડી શકે છે. આ વીડિયો જોઈને તમે ચેતી જજો અને અન્ય લોકોને પણ આ ઘટના શેર કરો જેથી લોકો આવા જોખમ થી બચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!