ડ્રાઈવરે પહાડ પર એવો યુ ટર્ન લીધો કે સૌ કોઈ વિચારતા થય ગયા ! જુવો દિલ ધડક વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયના અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવી દેનાર અને ભયજનક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગમે જોઈ શકો છો કે, કંઈ રીતે એક યુવક કે પર્વતના રસ્તા પણ યુટર્ન લીધો કે તમને પણ જોઈને વિશ્વાસ નહીં આવે કોઈ આવી રીતે જીવન નું જોખમ કંઈ રીતે લઈ શકે છે. ખરેખર આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી તમે જાણશો ત્યારે તમે પણ આશ્ચય પામી જશો.
આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, એક કાર પર્વતીય રસ્તા પર ડ્રાઈવર ખતરનાક રીતે યુ-ટર્ન લઇ રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ કાર જે રોડ પર યુ-ટર્ન લે છે તેની પહોળાઈ કારની લંબાઈ કરતા ઓછી છે. આમ છતાં કાર ચાલકે ચમત્કારિક રીતે તેને બીજી તરફ વાળી રહ્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે અને ડ્રાઈવર કોણ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
તમે જોઈ શકો છો કે, કંઈ રીતે સાંકડા પહાડી રસ્તા પર દેખાઈ રહી છે અને ત્યાં યુ-ટર્ન લઈ રહી છે. કારની એક તરફ ઊંડી ખીણ દેખાય છે જ્યારે બીજી બાજુ એક પહાડ જેવુ દેખાઇ રહ્યુ છે. ડ્રાઇવર ખૂબ જ નાનો કટ લે છે અને સ્ટીયરીંગ વ્હીલની સાથે એક્સિલરેટર, ક્લચ અને બ્રેક્સને સારી રીતે નિયંત્રિત કરે છે. પહેલા તે કારને થોડા ઈંચ પાછળ લઈ જાય છે, પછી તેને આગળ લઈ જાય છે અને વાળે છે.અચાનક તે સંપૂર્ણ વળાંક લેતો જોવા મળે છે અને કાર યુ-ટર્ન લઇ લે છે. આ ડ્રાઈવર રોમાંચક રીતે આ સાહર કર્યું છે ખરેખર આ ઘટનાને લીધે તેનો જીવ પણ જઈ શકે તેમ હતો.
એક ટ્વિટર યુઝરે વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ લોકોએ પોતાનો પ્રતિભાવ આપવાનુ શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ કહ્યું કે, આ બહુ જોખમી કામ છે. જો કે કેટલાકને એવી પણ આશંકા છે કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો હોઈ શકે છે. તમને શું લાગી રહ્યુ છે કોમેન્ટ કરીને અમને તમારો વિચાર જણાવી શકો છો.
The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU
— Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022