આ વ્યક્તિ 188 બાળક નો પિતા છે ?? સરકાર સાથે એવી છેતરપિંડી કરી છે જાણીએ ને અક્કલ કામ નહી કરે
હાલમાં એક એવી ઘટના ઘટી છે, જેના વિશે તમે જાણીને આશ્ચય પામી જશો. કહેવાય છે ને કે, આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ સારા કામ કરતા વધુ ખરાબ કામમાં કરે છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખદાયી ઘટના ઘટી છે, જેના વિશે જાણીને તમે આશ્ચય પામી જશો. ખરેખર આ ઘટના એટલી ચોંકાવી દેનાર છે કે તમે વિચારમાં પડી જશો કે આખરે આ વ્યક્તિ આવું શા માટે કર્યું હશે.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, એક વ્યક્તિ એ 188 બાળકોનો પિતા બનીને નસરકાર સાથે એવી છેતરપિંડી કરી છે જાણીએ ને અક્કલ કામ નહી કરે.. તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિએ 188 નકલી બાળકો બનાવ્યા અને તેમના નામે સરકાર સાથે 19 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. આ વ્યક્તિ યુકેમાં રહે છે. હવે તમે વિચારશો કે આ બધું થયું કંઈ રીતે?
જાણવા મળ્યું છે કે, અલી બાના મોહમ્મદ નામના 40 વર્ષીય વ્યક્તિએ સરકારની યોજનાનો લાભનો ફાયદો ઉઠાવ્યો.વાત જાણે એમ છે કે, યુકેમાં બાળકોના ઉછેર માટે સરકાર ખર્ચ આપે છે. જેથી તેને 188 નકલી બાળકો ઉછેરવાના નામે દેશની સરકાર પાસેથી 19 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી.રિપોર્ટ અનુસાર, તેણે આ છેતરપિંડી માટે તેના મિત્રો અને સંબંધીઓની મદદ લીધી હતી. જો કે, પાછળથી જાણવા મળ્યું કે આ વ્યક્તિને એક પણ બાળક નથી. .
વાત જાણે એમ છે કે, આ બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે
ક્લેમ માટે બે નંબર પરથી ઘણી વખત કોલ કરવામાં આવ્યો હતો. જેમાં નંબર એક જ હતો, પણ બાળક અલગ હતો. કાર્ય અને પેન્શન વિભાગને આ અંગે થોડી શંકા ગઈ. તપાસ હાથ ધરી અને આ કેસ કોર્ટના પોહચ્યો.અલી 70 અલગ-અલગ નામોથી કુલ 188 નકલી બાળકો માટે બાળ લાભ લેતો હતો. તે અન્ય લોકોના આઈડીની ચોરી કરીને અથવા તેના સંબંધીઓના આઈડીનો ઉપયોગ કરીને આ છેતરપિંડી કરતો હતો. કોર્ટે આ કૌભાંડમાં સામેલ 6 લોકોને 13 વર્ષની સજા ફટકારી છે.
