સુરતની ૧૫ મહિનાની દીકરીએ વિશ્વ ફલકે નામ રોશન કર્યું, વર્લ્ડ રકોર્ડમાં મળ્યું સ્થાન, પૂરી વાત જાણીને વખાણ કરતા નહી થાકો….
ગુજરાતનાં ગૌરવવંતા શહેર સુરતની દીકરી મનશ્રી આર્જવ રાવલે માત્ર ૧૫ મહિનાની નાની ઉંમરે વિશ્વ સ્તરે અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
Read More