ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુજરાતી ગરબા અને ગીતોની રમઝટ બોલાવી, જુઓ ખાસ તસવીરો આવી સામે..
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા પર મેલબોર્નમાં યોજાયેલ લાઈવ કોન્સર્ટની તસવીરો
Read More