નસીબદાર કહેવાય એક સેકન્ડ મા ત્રણ લોકો નો જીવ બચ્યો ! વિડીઓ જોઈ સ્વાસ અધ્ધર થય જશે
હાલના સોશિયલ મીડિયાનાં જમાનામાં સોસીયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે લોકો આ વીડિયોને જુવે છે અને પોતાની પ્રતિક્રિયા આપે છે સાથે શેર પણ કરે છે ત્યારે હાલ એકસીડન્ટ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થય રહ્યો છે જેમા એક ભયંકર અકસ્માત સી.સી.ટી.વી મા કેદ થયો છે.
આપણે વિડિયોની વાત કરવા જઈ રહ્યા છે તે વીડિયોમાં એક ભયંકર અકસ્માત થયેલો જોવા મળી રહ્યો છે જેમાં કોઈ સોસાયટી ના ગેટ પાસે એક વોચમેન નો પહેલો દેખાય છે ત્યારે બે-ચાર સેકન્ડમાં જ એક કાર ફુલ ઝડપે આવે છે અને ગલાટ પણ મારી જાય છે સાથે અન્ય સ્કુટર ને પણ નુકશાન પહોંચાડે છે. જો કે સોસાયટી ના ગેટ પાસે ઉભેલા વોચમેન ને ખરોચ પણ નથી આવતી અને બચી જાય છે.
અને આ ઘટના નો અન્ય એક એંગલથી પણ એક વિડીયો સામે આવે છે જેમાં બે પોલીસમેન પોતાનું સ્કૂટર લઈને જય રહ્યા હોય છે ત્યાં સામે જ અચાનક ઝડપથી આવતી કાર નો અકસ્માત સર્જાય છે ત્યારે બંને પોલીસ વાળા નો જીવ એક બે સેકન્ડ માત્રથી બચી જાય છે હાલ આ ઘટના ક્યાની છે તે અંગે કોઈ માહિતી સામે નથી આવી રહી.
આ ઘટનામાં મહત્વની વાત એ છે કે સોસાયટી ના ગેટ પાસે ઉભેલા વોચમેન અને સ્કૂટર પર જઈ રહેલા બંને પોલીસમેનનો જીવ બચી જાય છે બાદ મા તેઓ તરત કાર ચાલકને બચાવવા માટે દોડી જાય છે આવા ભયંકર અકસ્માતમાં ડરવાને બદલે પોતાની ફરજ અદા કરવા અને બચાવ કામગીરી કરવા માટે ત્રણેય વ્યક્તિ દોડી જાય છે. ખરેખર આ પોલીસ મેન અને વોચમેન અભિનંદન ને પાત્ર છે.