Gujarat

ચા ની કિટલી ચલાવનાર વ્યક્તિનો દીકરા એ જી એડવાન્સમાં 57મો રેન્ક મેળવ્યો…

જીવનમાં આત્મવિશ્વાસ  અને અથાગ પરિશ્રમ થકી કંઈ મેળવી શકાય છે.હાલમાં જે ક યુવાને જે કાર્ય કરી બતાવ્યું તે આજમાં દરેક યુવાપેઢી જામજોધપુરમાં પિતાની છે ચાની કિટલી, પુત્રએ મહેનત કરી JEE એડવાન્સમાં મેળવ્યો ભારતમાં 57મો રેન્ક મેળવ્યો લિસનને બોમ્બે IIT માં કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા છે.ખરેખર આ યુવાન જે રિતે સફળતા મેળવી એ ખૂબ જ સરહાનીય છે.તમને જાણીને ગર્વ થશે. ચાલો અમેં આપને જણાવીએ કે કંઈ રીતે સફળતા મેળવી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે  જામજોધપુરના લિસન કડીવારએ JEE એડવાન્સની પરીક્ષામાં  ઓલ ઓવર ઈન્ડિયામાં 57મો રેન્ક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. તમને જાણીને આશ્ચય થશે કે, લિસનના પિતા ચાની કીટલી ચલાવે છે. પોતે માત્ર 12 ધોરણ પાસ હોવા છતાં દીકરાને ભણાવવાનું સપનું સાકાર થયું છે. લિસન પણ  બોમ્બે IITમાં એડમિશન લેવાની ઈચ્છા ધરાવે છે. કહેવાય છે અને અનેક એવા માતા પિતા હોય છે જેઓ આર્થિક રીતે સધ્ધર નહોવા છતાં પણ પોતાના બાળકો ને નાં સપના પુરા કરવા દિવસ રાત મહેમત કરતા હોય છે.

ઓલ ઓવર ઇન્ડિયાના ટોપ 100માંથી ગુજરાતના 10 વિધાર્થીએ રેન્ક મેળવ્યો છે.57મો રેન્ક મેળવનાર લિસનના પિતા દિપક કડીવાર જામજોધપુરમાં ચાની કીટલી ચલાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા લિસનના પરિણામથી પરિવારમાં ખુશી છવાઈ છે. લીસન પહેલા તે PG માં રહેતો હતો પરંતુ કોરોનાના કારણે તે તેના મામાના ઘરે રહેવા લાગ્યો હતો અને તેમના મામા IT કંપનીમાં જોબ કરે છે જેથી તેમના તરફથી સારું માર્ગદર્શન અભ્યાસ માટે મળ્યુ

સફળતા મેળવવા માટે જીવનમાં ખૂબ જ સફળતા મેળવી હતી. તેને 10 કલાકથી વધુ વાંચન કરતો. હવે તેનું સપનું છે કે તે બોમ્બે IIT માં એડમિશન લેય.લિસનની  મોટી દીકરી પણ એન્જીયરિંગ કરે છે. પિત 12 પાસ હોવા છતાં બંને સંતાનોને 25 લાખની લોન લઈ ભણાવ્યા છે. ખરેખર આવા માતા પિતા અને તેમના બાળક ને ધન્ય છે જેઓ દિવસ રાત એક કરીને પણ પોતાના સંતાનો સપના પુર કરવા માટે સદાય તત્પર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!