વિદેશી મહિલાએ હનુમાન ચાલીસા એવી ગઈ કે, સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા.
હાલમાં સોશિયલ મીડિયામાં હનુમાન ચાલીસાના ફ્યુઝન વાયરલ થઈ રહ્યુ છે, જ્યારે તમેં આ ચાલીસાનો વીડિયો જોશો ત્યારે ખરેખર તમારું મન મોહી જશે અને દિવ્યત અનુભવશો.આપણે જાણીએ છે કે, હનુમાન ચાલીસા અતિ પવિત્ર છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે એક વિદેશ મહિલાએ હમૂમાન ચાલીસા ગઈને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વિદેશી સિંગર દ્વારા ગવાયેલ હનુમાન ચાલીસાના આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.ગીર ખૂબ જ અનોખા અંદાજમાં હનુમાન ચાલીસા ગાઈને લોકોના દિલ જીતી લીધા છે. હનુમાન ચાલીસાનો આ પાંચ મિનિટનો વીડિયો સાંભળીને તમારું પણ દિલ ખુશ થઈ જશે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાયક સાથે અન્ય એક વ્યક્તિ પણ જોવા મળે છે, જે ગિટાર વગાડી રહ્યો છે. જ્યારે ગાયિકા પોતાના બંને હાથમાં માઈક પકડીને હનુમાન ચાલીસાનું ગાન કરી રહી છે. આ વીડિયોને ssunnyy36 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘મારો દેશ મહાન છે’. અન્ય યુઝર્સ પણ વખાણ કરી રહ્યાં છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિદેશી સિંગર ગિટાર પર હનુમાન ચાલીસા ગાઈ રહ્યો છે. આ વિદેશી ગાયક પણ ખૂબ જ સુરીલા અવાજમાં શ્લોક અને મંત્ર બોલી રહ્યો છે. આ વીડિયોએ ઈન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક સુઘી ધૂમ મચાવી છે. ખરેખર આ વીડિયો જ્યારે તમે સાંભળશો ત્યારે તમારું મન મોહી જશે અને ભક્તિમાં લિન થઈ ગયો.
https://youtu.be/sSJm-LAvYx4