Viral video

બાળકે જન્મતા વેત પુષ્પા સ્ટાઈલ કરી?? વિડીઓ જોઈ તમે પણ વિચાર મા પડી જશો

પુષ્પા… પુષ્પા… પુષ્પા…દરેક જગ્યાએ એક જ નામની ચર્ચા થઈ રહી છે. આવી પહેલી ફિલ્મ હશે, જેનાં પાત્રને આટલી લોકપ્રિયતા મળી છે. હાલમાં સિનેમા ઘરોમાં થી ફિલ્મે વિદાય લઈ લીધી છે, ત્યારે હાલમાં પણ હજુ તેમના ચાહકો અંકબંધ છે. કહેવાય છે ને કે, પાત્ર એવું ભજવો કે લોકોના દિલો દિમાગમાં સમાઈ જાવ. આપણે જાણીએ કે દરેક લોકો પુષ્પાની સ્ટાઈલની કોપી કરી રહ્યા છે. અત્યાર સુધી અનેક રિલ્સ બની ગઈ છે. પુષ્પા દરેક જગ્યાએ એવું છવાય ગયું કે, હવે એ એક અસ્તિત્વ બની ગયું છે.

આપણે જાણીએ છે કે, પુષ્પા જેવી નકલો કલાકારો થી લઈને યુવાનો, બાળકો અને વડીલો એ પણ કરી છે. ત્યારે હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, તમે જાણીને ચોકી જશો. નાના છોકરાઓ તો પુષ્પા ને જોઈને હજુ પણ પુષ્પા જેવી નકલ કરી પણ લે, પરતું જે હજુ આ દુનિયામાં આવ્યો જ છે, એ બાળક પણ જો પુષ્પા જેવી એક્ટિંગ કરે તો નવાઈ ની અને ન માનવા જેવી વાત છે.

હાલમાં તો ભારત ભરમાં એમ જ રમુજી અદામાં કહેવાય રહ્યું છે કે, પુષ્પા ક્યાંક બીમારી ન બની જાય. હાલમાં જ્યારે નવજાત બાળક નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. હજુ તરોતાજા જન્મેલો બાળક જન્મતા વેંત જ પુષ્પાની જેમ પોતાની દાઢી પર હાથ ફેરવેછે, જે રીતે આ સ્ટાઈલ કરે છે, ત્યારે બસ એવું લાગે કે તેને જોયા જ કરીએ.

ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મિડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યો છે, અત્યાર સુધી અનેક લોકોએ આ વીડિયો આ પ્રતિક્રિયા આપી છે. આમ પણ અત્યાર સુધી અનેક નાનાં બાળકો એ પુષ્પાની નકલ કરીને ફેમસ થઈ ગયા અને લોકોનું દિલ પણ જીતી લીધું છે. ત્યારે હાલમાં આ નાના બાળક નો વીડિયો જોઈને તમે ખુશ થઈ જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!