Entertainment

જેઠાલાલ અને દયાબેન ફરી ગરબે ઘૂમ્યા ? વિડીઓ જોઈ હસવું નહી રોકી શકો

સોસિયલ મીડીયા પર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે અને લોકો ને ખુબ પસંદ આવતા હોય છે ખાસ કરી ને કોમેડી વિડીઓ વાયરલ થતા હોય છે ત્યારે એવો જ એક કોમેડી વિડીઓ વાયરલ થય રહ્યો છે જેમા નાના દયાબેન એટલે કે કોઈ દયાબેન ની ફેન ગરબે ઘૂમી રહી છે જે અસલ જયાબેન જેમ ગરબે ઘૂમી રહી છે.

સોસિયલ મીડીયા આ વીડીઓ વાયરલ રહયો છે જેમા એક દિકરી તારક મહેતા ના પાત્ર દયાબેન જેવા લુક મા જોવા મળી રહી છે અને ગરબે ઘુમી રહી છે અને સાથે જેઠાલાલ પણ કોઈ બની ના ગરબા કરી રહ્યુ છે. વિડીઓ મા જોઈ શકાય છે કે બન્ને એકદમ દયાબેન અને જેઠાલાલ જેવા જ લાગી રહયા છે. કહેવામા આવી રહ્યુ છે કે વિડીઓ સુરત નો છે પરંતુ ખરખેર વિડીઓ કયા નો છે આ પુષ્ટી કરી શકાયુ નથી.

આપણે સૌ જાણીએ છીએ કે હાલ નવરાત્રી નો તહેવાર ગયો છે. ત્યારે અનેક જગ્યા એ શેરી ગરબા નુ આયોજન થયુ હતુ આ એનો જ એક ભાગ છે અને આમ પણ છેલ્લા 2 વર્ષ થી તારક મહેતા કા ઊલટા ચશ્માં સીરીયલ મા દયાબેન ના ગરબા જોવા નથી મળ્યા ત્યારે લોકો દયાબેન ને સિરીયલ મા ઘણા મીસ કરતા હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે આ વિડીઓ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સ મા જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!