જૂનાગઢ: મેટાડોરે બાઈકને અડફેટે લેતા કાકા-ભત્રીજાનું એક સાથે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર રોડ અકસ્તમાતના બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ભયંકર ઘટના બની જેમાં કાકા ભત્રીજાનું દુઃખ નિધન થયેલું.ખરેખેમર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે.અમે આપને જણાવીએ કે આખરે આ ઘટના કંઈ રીતે બની હતી.રોડ આ અકસ્તનમાતના અનેક બનાવ બંને છે, પરતું આ ઘટના ને લીધે સૌ કોઈ ચોંકી ગયા છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટનાજૂનાગઢ -મેંદરડા રોડ પર તાલુકાના ઈવનગર ગામ નજીક ગત મોડી રાત્રે દુધ ભરેલા મેટાડોરના ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા કાકા- ભત્રીજા ફંગોળાઈને ખાબકતા ગંભીર ઇજા પહોંચતા બંન્નેનું ઘટના સ્થળે જ નિધન થતા પરિવારમાં દુઃખની લાગણીઓ છવાઈ ગયા છે. આ બનાવબ લિધર પરિવારજનએ મેટાડોરના ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધી છે.
વાત જાણે એમ છે કે, ગઈકાલે ઈદનો તહેવાર હોવાથી જૂનાગઢ આવવા માટે રાત્રીના દસેક વાગ્યે તેના બાઈક પર નીકળ્યા હતા. જેમાં તાલીબ બાઈક ચલાવતો હતો અને તેના કૌટુંબિક કાકા રહીમભાઈ પાછળ બેઠા હતા.જુનાગઢ મેંદરડા રોડ પર ઈવનગર નજીક દરગાહ પાસે રોડ પર પહોંચ્યા ત્યારે સામે તરફથી પૂરઝડપે આવેલા નંબરનાં દૂધ ભરેલા મેટાડોરના ચાલકે આ ડબલ સવાર બાઇકને હડફેટે લીધું હતું. જેમાં આ ગોજારો કસ્માત સર્જી મેટાડોરનો ચાલક નાસી ગયો હતો. ખરેખર આ ઘટના લીધે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.