ક્રોબા સાપ પાસે ડંખ મરાવીને પત્નીની હત્યા કરનાર ને આ કારણે ફાંસી ન મળી…
માણસ ની બુદ્ધિ સારા કામ કરવા કરતાં ખરાબ કામોમાં વધુ લાગે છે. આ વાત થી આપણે અજાણ નથી. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મર્ડર કેસના અનેક બનાવ બનતા હોય છે.હાલમાં જ એક એવો બનાવ બન્યો હતો કે,જેમાં પતિ એ પોતાની પત્નીની હત્યા કરવા માટે ક્રોબાનો ઉપયોગ કર્યો અને આ કોબ્રા સાપ દ્વારા તેની પત્નીનું નિધન પણ થઈ ગયું છતા પણ કોર્ટે તેને ફાંસી નાં આપી તેની પાછળનું કારણ ખૂબ જ ચોકવનારું છે.
આ ઘટના છે, કેરળ ની જ્યાં એક યુવકને પોતાની પત્નીની હત્યા કરવા બદલ ઉંમર કેદની સજા મળેલ હતી.આ સિવાય સબુત નો નાશ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરેલ.તમને જાણીને નવાઈ લાગશે કે યુવકે પોતાની 25 વર્ષની પત્નીને મારવા માટે સાપ નો સહારો લીધો અને એ પણ ક્રોબા સાપ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, યુવકની ઉંમર 28 વર્ષ હોવાને લીધે તેને ઉંમર કેદની સજા આપવામા આવી નહિવત તેને ફાંસી ની સજા થવાની હતી.
પોતાની પત્નીને ઝેર દેવા બદલ યુવકને 10 વર્ષ અને સબુત નાશ કરવા બદલ 7 વર્ષની સજા આપવામાં આવી અને આ બાદ તેને જીવન ભર જેલમાં રહેવાની સજા આપવામાં આવશે. બંને સજા તેને સાથે જ આપવામાં આવશે.આ સિવાય 5.85 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવશે.આ ઘટના બાદ મૃતક ની માતા એ કહ્યું.
આ સજા યોગ્ય નથી કારણ કે તેની દીકરીના જીવ બદલ તેને ફાંસી થવી જોઈતી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગયા વર્ષે મે મહિનામાં પોતાની પત્નીની હત્યા કરી હતી અને જ્યારે તે રાત્રે સૂતી હતી ત્યારે કોર્બા સાપ પાસે ડંખ મરાવ્યો અને તેને મોતને ઘાટ ઉતારી. આ ઘટના ખૂબ જ દુઃખનિય છે.પત્ની
