મીત્ર જ ગદ્દાર નીકળ્યો ! પત્ની ના મીત્ર સાથે સબંધ હતા અને પતિ એ…
લગ્ન સંબંધ વિશ્વાસની ડોર થી બંધાયેલ હોય છે.જીવનમાં અનેક દુઃખો આવી શકે છે, પરતું જો તમે પોતાના જીવનસાથી સંગાથે રહો તો કોઈપણ મુશ્કેલીઓનું નિવારણ લાવી શકો છો.હાલમાં જ એક એવી ઘટના બની જેમાં એક યુવતીઓ પોતાના જ લગ્ન જીવનને ભોમાં ભંડારી દીધું! આ ઘટના બની છે, મધ્યપ્રદેસની રાજધાની ભોપાલમાં જ્યાં પત્નીની બેવફાઈ નાં લીધે ખેલતું હસતું પરિવાર દુઃખમાં મુકાઈ ગયું. વાત જાણે એમ છે કે, એક લિફ્ટ ઑપટરે પોતાની પત્નીને અફેરના લીધે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યુ.
આ ઘટના ની જાણ થઈ ત્યારે મૃતકની માતા આડોશ પાડોશના લોકોને બોલાવ્યા અને તેને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેને મૃતક પામેલ ઘોષિત કરેલ. તમને જાણીને નવાઈ લાગશે કે પત્નીને જ્યારે આ વાતની ખબર પડી તો તેને પેટ્રોલ છાટીને પોતાનો જીવ ગુમાવ્યો. આ મહિલા ચાર વર્ષનો એક દીકરો છે અને મહિલા તો તેને સડગાવાની કોશિશ કરી પણ તે નાકામયાબ રહી. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર એક નાની એવી ભૂલના કારણે બને પોતાનો જીવ ગુમાવ્યો.
પોલીસ તપાસ દરમિયાન યુવક પાસે એક સુસાઈડ નોટ મળી આવેલ જેમાં એને પોતાની પત્નીને પ્રેમીના વિશે લખેલ હતું તેને લખ્યું કે મારી પત્ની અને દીકરા થી દુર રાખેલ અને મારું જીવન બરબાદ કરી નાખેલું. હું મારી પત્ની અને સાગરના લીધે આત્મહત્યા કરું છું એવું લખેલ. આ ઘટના દુઃખ વાત એ છે, કે હત્યાનો જે કારણ હતો એ વ્યક્તિ મૂર્તકનો ભાઈબંધ હતો. સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે
અક્ષય અને સાગર બંને મિત્રો હતા. અક્ષય દ્વારા જ તે તેની પત્નીને મળ્યો હતો. થોડા દિવસો પછી, સાગર અને સુધા વચ્ચે નિકટતા વધી.
જ્યારે અક્ષયને શંકા ગઈ અને તેણે તેની પત્ની સાથે વાત કરી તો તેણે તેને હેરાન કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ અક્ષય આ વિશે વાત કરવા માંગતો ત્યારે સુધા અક્ષયને સાગર સાથે ધમકાવતી હતી. અક્ષયના મોટા ભાઈ નિલેશે જણાવ્યું કે તે 12 નંબર મલ્ટિમાં રહે છે, જ્યારે તેનો ભાઈ ગોલુ ઉર્ફે અક્ષય તેની માતા સાથે મલ્ટિમાં રહેતો હતો. 2014 માં બંનેએ લવ મેરેજ કર્યા હતા. ત્રણ-ચાર વર્ષથી સુધાનું આ વિસ્તારના સાગર નામના યુવક સાથે પ્રેમસંબંધ શરૂ થયો હતો. ગોલુ આ વાતથી ચિંતિત હતો. સુધા 7 ઓક્ટોબરે બાળક સાથે સાગર સાથે ઘરેથી નીકળી ગઈ હતી. તે તેની સાથે પંચશીલ નગરમાં રહેતી હતી.
આ લીધે એકવાર યુવકે નસ કાપેલ હાથની પણ ત્યારે જીવ બચી ગયો હતો પરતું તે તેની પત્ની અને મિત્ર થી ખૂબ હારી ગયો હતો એટલે આખરે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું અને આખરે પત્નીને અફસોસ થતા તેને અગાશી પર જઈને આગ લગાવીને મોતને વ્હાલું કર્યું અને પોતાના દીકરાને મારવા તૈયાર હતી પણ લોકો તેને બચાવી લીધો. હાલમાં પોલીસ સાગરની તલાશ કરી રહી છે પરતું એક મિત્ર નાં લીધે બધું જ વેર વિખેર થયું અને દીકરો નોંધારો થઈ ગયો.