પિતા એ દીકરાને ઇલેક્ટ્રિક કટરથી કાંપીને સસ્પેન્સ ફિલ્મની જેમ મૃતદેહને ઠેકાણે લગાડ્યો! આ રીતે પોલીસે મોતનો ભેદ ઉકેલ્યો…
હાલમાં જ અમદાવાદ કિસ્સો સામે આવ્યો છે, આ ઘટના કોઈ ફિલ્મી બનાવતી ઓછી નથી કારણ કે એક પિતાએ જે રીતે પોતાના દીકરાને બેહ રમી થી માર્યો છે. અને ત્યારબાદ તેને મૃતદેહ સાથે એવી હરકતો કરી કે કોઈપણ વ્યક્તિનું હૈયુ કાપી જાય ખરેખર પિતાના નામે આ વ્યક્તિ હેવાનિયત નીકળો ચાલો અમે આપને આ ઘટના વિશે જણાવ્યા કે આ ઘટના તમને વિચલિત કરી શકે છે, કારણ કે આ ઘટના એવી છે કે કોઈપણ વ્યક્તિનું હૈયુ બેસી જાય એક પિતા શું આવું કરી શકે પહેલા તો એ જ પ્રશ્ન ઊઠે પરંતુ ખરેખર આજના સમયમાં માણસ પોતાના લોહીના સંબંધ ભૂલીને કંઈ પણ કરવા બેસી તૈયાર છે.
આપણે જાણીએ છે કે, 22 જુલાઈના રોજ વાસણા પોલીસને એક માનવ અંગ મળ્યાની જાણ થઈ હતી ત્યારબાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં પણ માનવ અંગો મળ્યા હતા. એક બાદ એક મળી રહેલા માનવ અંગોને પગલે અમદાવાદ પોલીસની ટીમ કામે લાગી હતી. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, નિલેશ જોશી નામના નિવૃત્ત ક્લાસ-2 અધિકારીએ દારૂ પીવા બાબતે દીકરા સ્વંયમ જોશી સાથે ઝઘડો કર્યો હતો અને આવી નજીવી બાબતે પોતાના જ સગા દીકરાને મોતને ઘાટ ઉતારી નાખ્યો પરંતુ એવી હેવાનીય દેખાળી કે તમારું હૈયું કંપી જશે.
પોલીસે આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરેલ. જાણવા મળ્યું હતું કેઝ આરોપી એસટી વિભાગ ટ્રાફિક ઇન્ટેપક્ટર તરીકે કામ કરતો હતો અને હાલ નિવૃત્ત જીવન ગુજારતા હતા. તેનો દીકરો સ્વંયમ દારૂના નશાના રવાડે ચઢી ગયો હતો. 18 જુલાઈની રાતે તેણે દીકરાએ જમવાની બાબતે ઝઘડો કર્યો હતો. જેના બાદ પિતાએ રસોડામાં રહેલા દસ્તા વડે દીકરા સ્વંયમના માથાના ભાગે સાત થી આઠ ઘા માર્યા હતા.
પિતાએ આવેગમાં આવીને દીકરીની હત્યા કરી હતી.
પકડાઈ ન જાય તે માટે નિલેશ જોશી દીકરાના મૃતદેહને સગેવગે કરવાનુ વિચાર્યું. ડેડબોડીની ઓળખાણ થાય નહિ તે માટે પિતાએ ઇલેક્ટ્રિક કટર વડે દીકરી સ્વંયમના મૃતદેહને ત્રણ ભાગમાં કટ કરી દીધું હતું. આ માટે કાલુપુર માર્કેટમાં જઈને કટર અને પ્લાસ્ટિકની કોથળી ખરીધી હતી. પ્લાસ્ટિકની થેલીમાં ત્રણ અંગો ભરીને અમદાવાદમાં ત્રણ અલગ અલગ જગ્યાએ અંગોને ફેંકી દીધા હતા. પોતાની એક્ટિવા લઈને તેણે દીકરાના અંગોને કચરા પેટીમાં ફેંક્યા હતા.
આ બાદ હત્યારો પિતા ભાગી ગયો હતો. પહેલા સુરત ગયો હતો. ત્યાંથી ઉતરપ્રદેશના ગોરખપુરવાળી ટ્રેનમાં બેસી ગયો હતો. તે ભાગીને ગોરખનાથ દર્શન કરવા જવાની તૈયારીમાં હતી અને પછી ત્યાંથી નેપાળ જતા રહેવાનો હતો. પરંતુ તે સિસિટીવી ફુટેજના આધારે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન પાસે ચાલુ ટ્રેનમાંથી તેને ઝડપી પાડ્યો હતો.