દેવાયત ખવડે કમાને ઘરે જઈને પૂછ્યું હતું કે તારે લગ્ન કરવા?? તો કમાએ આપ્યો હતો એવો જવાબ કે વિડીયો જોઈ તમે હસી પડશો.. જુઓ વિડીયો
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે પણ હાલમાં જ દેવાયત ખવડ અને કમાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો. વાત જાણે એમ છે કે, દેવાયત ખવડે કમાને ઘરે જઈને પૂછ્યું હતું કે તારે લગ્ન કરવા?? તો કમાએ આપ્યો હતો એવો જવાબ કે વિડીયો જોઈ તમે હસી પડશો.. ચાલો આ વિડીયો વિશે વિગતવાર જણાવીએ.
દેવાયત ખવડએ લોક ડાયરામાં કહ્યું કે હું કમાના ઘરે ગયો અને કમાને પૂછ્યું કે કમા લગન કરવા છે? ત્યાં તો પગમાં પડી ગયો. તમે માનો કે ન માનો પણ આના જેટલો સમજદાર મને કોઈ નથી લાગતો. બાકી હા નો પાડી દીધી હોય એને ખબર છે કે આ ગાળિયામાં પગ નખાઈ નહિ. આ મોટો સમજદાર છે. આ તો લાકડાના લાડવા છે, જેને ખાધા એ પછતાયા અને નથી ખાધા તે પણ પછતાયા છે. નથી ઈચ્છાને કમા? એને જરાય ઈચ્છા નથી એને ભજન કરવું છે સેવા કરવી છે.
હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સૌ કોઈ એકબીજાને શેર કરી રહ્યાં છે તેમજ વિડીયો જોઇને સૌ કોઈ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે. ખરેખર આ વિડીયો ખૂબ જ હાસ્ય જનક છે. સોશિયલ મીડિયામાં પર કમાના વિડીયો ખૂબ જ વાયરલ થતાં હોય છે. ત્યારે હાલમાં દેવાયત ખવડ સાથેનો આ વીડિયોમાં પણ સૌ કોઈને પસંદ આવી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.