ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ માડીનો સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ખુબ વાયરલ ! વિડીયો જોઈ તમે હસી હસી ગોટા વળી જશો..જુઓ વિડીયો
વર્તમાન સમયની અંદર જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એવું મનોરંજનનું સાધન બની ગયું છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો તથા ફની વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયાબાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે, આથી જ હાલ અનેક એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયા છે જે આપણને બોહળા પ્રમાણમાં મનોરંજિત પણ કરતા હોય છે, આથી જ હાલ તમે જોયું હશે કે લોકો ફેમસ થવા માટે અમુક વખત હદો પણ વટાવી જતા હોય છે.
એવામાં હાલ સોશિયલ મીડિયા પર બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, ધીરેન્દ્ર શાસ્ત્રી અનેક વખત પોતાની સભાની અંદર એવી મજાકિયા વાતો કરતા હોય છે કે તેને જોઈને લોકોને પણ હાસ્ય જ છૂટી જતું હોય છે.વર્તમાન સમયગાળામાં ધીરેન્દ્ર શાસ્ત્રીને સૌ કોઈ ઓળખતું થઇ ચૂક્યું છે કારણ કે તેઓની પ્રસિદ્ધિ જ એટલી બધી વધી ગઈ છે.તેમના કાર્યક્રમો હોય કે પછી કથા કે સભા દરેક જગ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકો બોહળા પ્રમાણમાં ભાગ લેતા હોય છે.
એવામાં ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો ખુબ વધારે ધૂમ મચાવી રહ્યો છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એટલા મજાકિયા મૂડમાં છે કે વિડીયો જોઈને તમારું પણ હાસ્ય જ છૂટી જશે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી એક માડીની સામે બેઠેલા છે એવામાં આ માડીને માઈક આપવામાં આવે છે જે બાદ તેઓ ચેક ‘હેલો હેલો’ કરીને ચેક કરવા લાગે છે, જેવો બાબા આવો અવાજ સાંભળે છે તેવા તરત જ બાબા પણ આ માડીની કોપી કરવા લાગે છે
વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે આવું થોડાક સેકેન્ડો સુધી ચાલ્યા જ રાખે છે ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી આ માડીને કહે છે કે તમે માઈક કાન પાસે રાખો જે બાદ માડી પણ આ માઈક્ને કાન પાસે રાખે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવાની કોશિશ કરે છે, માડી તથા ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવો મજાકીયો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોયા બાદ અનેક યુઝરોનું તો હાસ્ય જ નીકળી ગયું હતું.
View this post on Instagram