Viral video

શું રાજકોટમાં ચમત્કાર થયો? નંદી મહારાજ જળ તથા દૂધ પિતા ભક્તો ઉમટી પડ્યા.. જુઓ વિડીયો

હાલમાં રાજકોટ શહેરમાં ( Rajkot city ) એક કુતુહલ સર્જનારી ઘટના સામે આવી છે. આ બનાવના પગેલે રાજકોટ શહેરમાં ચકચાર મચી ગયો છે. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનારો છે. આ ઘટના ક્યાંની છે તે અંગે વધુ વિગતવાર માહિતી અમે આપને જણાવીએ. આ બનાવને પગેલે સોશિયલ મીડિયામાં (Social media) પણ ભારે કુતુહલ સર્જાયું છે.

આ માત્ર રાજકોટનો બનાવ નથી પરંતુ અનેક શહેરોમાં આવા બનાવ બને છે કે, નંદી મહારાજે પાણી અને દૂધ ગ્રહણ કર્યું હોય. આ કોઈ ચમત્કાર છે કે વિજ્ઞાનની ( Mirecal and science) કોઈ ઘટના તે તો હકીકત કંઈક અલગ જ હોય શકે છે. આ વીડિયો અંગે અમે પુષ્ટિ કરતા નથી. ખરેખર આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ બનાવ રાજકોટના કોઠારીયા ( Rajkot kothariya) રોડ પર આવેલ નંદા પાસે રામેશ્વર સોસાયટીમાં આવેલ સોમનાથ મહાદેવ ( Somnath mahadev) મંદિરનો છે. તમામ શિવ ભક્તોએ મહાદેવના પ્રિય એવા નંદીએ દૂધ અને જળ ગ્રહણ કરાવ્યું હતું. લોકોએ નંદીજીના મુખ આગળ ચમચી આગળ મુકતા જ પાણી ગ્રહણ કરી લે છે, તે તમે વિડીયોમાં જોઈ શકશો. આ વીડિયો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!