Gujarat

પેરાસેલિંગ કરતી વખતે દોરડુ ટુટી જતા દંપતી નીચે અટકાયું જુવો વિડીઓ

સોસિયલ મીડીયા પર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે ત્યારે આજે એક વિડીઓ ખુબ વાયરલ થય રહ્યો છે જેમા એક એક દંપતી પેરાસેલિંગ કરી રહ્યુ છે અને બોટ પાછળ બાંધેલું દોરડુ ટુટી જાય છે જેથી છતરી આઉટ ઓફ કંન્ટ્રોલ થય જાય છે. સોસિયલ મીડીયા પર આ વિડીઓ અંગે ચર્ચાઈ રહ્યુ છે કે આ વિડીઓ દિવ ના નાગવા બીચ નો છે અને આ ઘટના ત્યા બની છે.

હાલ દિવાળી ના વેકેશન માણવામાં ગુજરાતી ઓ અનેક સ્થળો એ ઉમટી પડ્યા છે ત્યારે ક્યાક ને ક્યાંક અકસ્માતો ની ઘટના ઓ પણ સામે આવી જે આજે સવારે જ એક ઘટના બની હતી જેમા એક રોડ અકસ્માત મા દાદા દાદી અને પૌત્રી નુ કરુણ મોત નિપજ્યું હતુ જયારે આજે દિવ મા આ ઘટના બની હતી જેમા સદનસીબે કોઈ જાન હાની નહોતી થય પરંતુ આ એક ચેતવણી રુપ કીસ્સો કહી શકાય.

આ ઘટના મા દંપતિ એ લાઈફ જેકેટ પહેરેલું હોવાથી પાણી મા પડયા હતા અને ઈજા નહોતી પહોંચી જ્યારે આ અગાવ પણ 2018 મા એક ઘટના બની હતી જેમા એક પરીવાર ગાઝીયાબાદ થી દિવ ફરવા માટે નીચેનું આવ્યા હતા અને એક મહીલા જીપ અને પેરાશૂટની મદદથી પેરાસેઇલિંગનો આનંદમાણી રહી હતી. ત્યારે દોરડુ ટુટતા નીચે પટકાઈ હતી જેમા અન્ય એક વ્યક્તિ બચાવ જતા તેને અને મહોલા બન્ને ને ઇજાઓ પહોચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!