Gujarat

સુરત થી દમણ ફરવા જતા લોકો માટે માઠા સમાચાર ! કેમ કે હવે દમણ

હાલ ગુજરાત મા ઉનાળું વકેશન ચાલી રહ્યુ છે ત્યાર ગુજરાત ના અનેક પરીવારો દીવ , દમણ અને આબુ ફરવા નીકળી પડ્યા છે અને સુરતના લોકો મોટે ભાગે દમણ બાજુ ફરવા નીકળી પડ્યા હોય છે ત્યારે તાજેતર મા જ એક ઘટના બની હતી જેમા બે લોકો પેરેશુટ સાથે નીચે પટકાયા હતા ત્યારે હાલ એક એવા સમાચાર મળી રહ્યા છે જે સુરતવાસીઓ ને નીરાશ કરી શકે છે.

આ બાબતે વિગતે વિગતે વાત કરીએ તો એવા સમાચાર મળી રહ્યા કમ છે કે સંઘ પ્રદેશ દાનહ દમણ દીવ એકસાઈ વિભાગ દ્વારા અગાઉ એક આદેશ જારી કરી જણાવવામાં આવ્યું હતું કે પ્રદેશના જેટલા પણ વાઇન શોપ સંચાલકો છે તેઓએ અઠવાડિયામાં એક દિવસ બંધ પડવાનો રહશે. પરંતુ શોપ ધારકો દ્વારા આ આદેશ નુ સંપુર્ણ પાલન થતુ નહોતુ અને દરેક દીવસે શોપ ચાલુ રાખત હતા ત્યારે આ ઓર્ડર નુ કડક પાલન કરવા માટે એકસાઇઝ વિભાગ દ્વારા ચેકિંગ કરવામા આવી રહ્યુ છે. અને નિયમ ના પાલન માટે કડક કાર્યવાહી કરવામા આવી રહી છે.

જ્યારે જાહેર થયેલા ઓર્ડર ના લીધે હવે દમણ દીવમાં હવે દરેક વાઇન શોપ પર દરેક દિવસે પર્યટકોને દારૂ બિયર મળી શકશે નહીં. આ ઉપરાંત વાત કરવામા આવે તો દમણ ના વિકાસના કાર્યો હાલ થય રહ્યો છે અને ચોખ્ખાઈ રહે તે માટે પણ નીયમો બનાવવા મા આવ્યા છે. જેના કારણે દમણ ની સુંદરતા મા પણ વધારો થયો છે.

પહેલા ના સમય મા દમણ મા અનેક જગ્યાઓ પર કચરા ના ઢગલા ઓ જોવા મળતા અને અનેક લોકો બીચ પર જ દારુ પી ને બોટલો ફેંકતા જેના બદલે હવે લોકો હોટેલ મા છ દારુ પિવાનુ પસંદ કરી રહ્યા છે કારણે કે પ્રસાશન દ્વારા કડક નિયમો નુ પાલન કરવા મા આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!