Entertainment

ગાયિકા દિવ્યા ચૌધરી પણ વિદેશ ફરવા નીકળ્યા! અમેરિકા કે દુબઇ નહીં પણ આ દેશમાં પોહચ્યાં જ્યાં કિંજલ કે ગીતા બેન પણ .

હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ગુજરાતનાં મોટાભાગના કલાકારો વિદેશ ફરવા ગયા છે, જેમાં સૌથી પહેલા કિંજલ દવે અને ઉર્વશી દુબઇ ફરવા ગયેલ અને ત્યાર પછી ગીતાબેન રબારી પણ અમેરિકા ફરવા ગયા. જીગ્નેશ બારોટ તેમજ ગમન સાથલ પણ દુબઇ ફરવા માટે ગયા હતા અને તમામ કલાકારોએ પોતાના સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરી હતી. ત્યારે હાલમાં ફરી એકવાર ગુજરાતી ગાયિકા દિવ્યા ચૌધરી પણ વિદેશ ફરવા માટે નીકળી પડ્યા છે.

આજે અમે આપને જણાવીશું કે, તમામ કલાકારોની જેમ દિવ્યા બહેન ક્યાં ફરવા માટે ગયા છે. હાલમાં તો તેમણે માત્ર એરપોર્ટની તસ્વીરો શેર કરતાની સાથે ક્યાં ફરવા માટે જાય છે એ પણ માહિતી આપી છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, દિવ્યા બહેન ન તો દુબઇ કે અમેરિકા નહિ પણ શિકાગો ફરવા માટે ગયા છે. હાલમાં તો હવે તેમના ચાહક વર્ગ લોકો તેમના વિદેશ પ્રવાસની તસ્વીરોની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હશે.

આપણે જાણીએ છે કે, તમામ કાલકારો એ સોશિયલ મીડિયામાં વિદેશ પ્રવાસની તસ્વીરો શેર કરી છે, ત્યારે ખરેખર હવે તો દિવ્યા બહેન પણ પોતાની તસ્વીરો શેર કરશે. આ વર્ષ ગુજરાતી કલાકારોનો ઠાઠમાઠ જોવા મળ્યો છે. વર્ષ 2022ની શરૂઆતમાં જ કાલકારો એ કિંમતી ગાડીઓ લીધી અને હવે ઉનાળાની ઋતુમાં સૌ કોઈ ફરવા માટે વિદેશ જઇ રહ્યા છે.બોલીવુડના કલાકારોની જેમ હવે ઢોલિવુડના કલાકારો પણ લાઈફ પોતાની લક્ઝ્યુરિસ અને હાઇફાઈ બનાવી રહ્યા છે.

દિવ્યા બહેનનાં વિદેશ પ્રવાસ વિશે ની પણ અમે આપને પળેપળની ખબર આપીશું. ત્યારે હાલમાં તો જે લોકો દિવ્યા બહેન વિશે નથી જાણતા એમને જણાવી દેવાનું કે, દિવ્યા ચૌધરી ગુજરાતી લોક ગાયક કલાકાર છે તેમજ તેઓ રાજકીય પાર્ટી સાથે જોડાયેલ છે, તેઓ હાલમાં વૈભવશાળી જીવન જીવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!