ચાર પાંચ કૂતરાઓએ એક સાથે નાની બાળકી પર અટેક કર્યો ! વિડીઓ જોઈ ને તમે પણ હચમચી જશો
સોસિયલ મીડીયા પર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે જયારે હાલ એક વિડીઓ વાયરલ થય રહ્યો છે તે ખરખેર વાલીઓ માટે ચેતવણીરૂપ છે. એક માસુમ બાળકી જયારે રોડ પર રમી રહી હતી ત્યારે ચારથી પાંચ કૂતરાઓ એ એક સાથે બાળકી પર અટેક કરી દીધો હતો અને માસુમ બાળકી નીચે પડી ગયા બાદ પણ બાળકી કુતરા કડતા રહ્યા હતા.
જો આ ઘટનાની વાત કરવામા આવે તો આ ઘટના મધ્ય પ્રદેશ ના ભોપાલ શહેર મા બની હતી જયાં બાગસેવનીયા વિસ્તારમા શનીવારે સાંજે 4 વાગે આ ઘટના બની હતી અને જાણવા મળ્યુ હતુ કે બાળકી ને ગંભીર ઈજાઓ પહોચી હતી અને ખાસ કરીને ચેહરા પર અને મોટા પર ઘણી ઈજાઓ પહોંચી હતી અને બાળકી ને તાતકાલીક સારવાર માટે હોસ્પીટલ મા ખસેડવામાં આવી હતી
જો દિકરી ની વાત કરવામા આવે તો દિકરી ના પિતા રાજેશ ત્યા નજીક મકાન નુ બાંધકામ ચાલે છે ત્યા મજુરી કરી છે. આ ઘટના દરમ્યાન બાળકી ત્યા રોડ પર રમતી હતી ત્યારે ચાર થી પાંચ કૂતરાઓ એ અટેક કર્યો હતો જયારે અન્ય એક યુવકની નજર જતા બાળકી ને બચાવી લીધી હતી. પરંતુ જો કોઈ બચાવવા ના પહોંચ્યુ હતો તો કદાચ બાળકી નો જીવ પણ વયો ગયો હોત.
અવાર નવાર આવી અનેક ઘટના ઓ બની રહી છે ત્યારે ભોપાલ મા અલગ અલગ વિસ્તારો મા કૂતરાઓ નો આતંક વધી ગયો છે અને ઘણા લોકો એ કેસ પણ કરેલો છે. ખરેખર આ ઘટના વાલીઓ માટે પણ ચેતવણીરુપ કીસ્સો કહી શકાય ઘણી વખત રોડ પર બાળકો રમતા હોય ત્યારે આવી ઘટનાઓ બને છે.
Horror on camera: Pack of strays mauls 4-year-old girl in #Bhopal
CCTV footage from a house shows the child running in panic, chased by five dogs. She tries to get away but the dogs yank at her dress, hurl her on the road and start mauling her. pic.twitter.com/cf725hQ9ZV
— TOI Bhopal (@TOIBhopalNews) January 2, 2022