Gujarat

રાજ્ય મા છેલ્લા 2 વર્ષ મા અધધધ.. આટલા કરોડ નો દારુ પકડાયો ! બુટલેગર ના અવનીવા કીમીયા જાણી…ચોંકી જશો

કેહવાય તો છે ગુજરાત મા દારુબંધી છે પરંતુ ગુજરાત મા અનેક વખત દારુ પકડાઇ અને દારુ પીવાઈ પણ છે. જ્યારે ખાસ કરી ને બોટાદ મા કેમિકલ કાંડ થયા બાદ ગુજરાત પોલીસ અને ગુજરાત ની સ્ટેટ મોનિટરીંગ સેલ ઘણી એક્ટીવ થઈ છે અને લાખો રુપીઆ નો દારુ પકડાયો છે આ ઉપરાંત અનેક બુટલેગર ને દબોંચી લેવામા આવ્યા છે અને ઘણા બુટલેગરો ને બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવા મા આવ્યા છે.

આમ છતા બુટલેગરો એ હવે અવ નવા કીમીયા અજમાવી ને દારુ નો હેરફેર ચાલુ કરી છે વડોદરા મા ડાયપરના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ચોક્કસ બાતમી ને આધારે પકડી પાડ્યો છે જેમા  કરજણમાં અલગ અલગ બ્રાન્ડનો 695 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. ટ્રક સાથે કુલ 38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કારાયો છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજારનો વિદેશી દારૂ પકડાયો (વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ) છે આ ઉપરાંત દેશી દારુ ના આકડા પર નજર નાખીએ તો 4 કરોડ 33 લાખ 78ની કિંમતનો દેશી દારૂ પકડાયો જયારે 16 કરોડ 20 લાખની કિંમતની બિયરની બોટલો પકડાઈ370 કરોડની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન પકડાયું2 વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847ની કિંમતના નશીલા દ્રવ્‍યો પકડાયા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!