નસીબ હોય તો આ યુવક જેવા: ભારતીય યુવકને એવો જેકપોટ લાગ્યો કે 25 વર્ષો સુધી આટલા લાખ રૂપિયા ઘરે બેઠા બેઠા મળશે..
નસીબ હોય તો આ યુવક જેવા: ભારતીય યુવકને એવો જેકપોટ લાગ્યો કે 25 વર્ષો સુધી આટલા લાખ રૂપિયા ઘરે બેઠા બેઠા મળશે.ચાલો અમે આપને જણાવીએ કે આખરે એવું તે શું કર્યું યુવાને કે આટલા લાખો ઘર બેઠા મળશે. કહેવાય છે ને ઉપર વાળો દે ત્યારે આપણો ખોબલો પણ ટૂંકો પડે.
નટરાજન તમિલનાડુના અંબુરના રહેવાસી છે, જ્યાં તેમણે જીવનનો મોટાભાગનો સમય વિતાવ્યો છે. તેની પાસે 2019 થી આ વર્ષની શરૂઆત સુધી સાઉદી અરેબિયામાં ચાર વર્ષની કોન્ટ્રાક્ટ જોબ હતી, તે દરમિયાન તેના જીવનમાં એક વળાંક આવ્યો અને તેણે આ જેકપોટ જીત્યો.
વાત જાણે એમ છે કે, યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) માં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા મૃગેશ કુમાર નટરાજન, લોટરીમાં જેકપોટ જીત્યો છે. જેથી તેને 25 વર્ષ સુધી દર મહિને 5.5 લાખ રૂપિયાથી વધુ મળશે
ભારતીય નાગરિક નટરાજન ‘જેકપોટ’ જીતનાર UAEની બહારના પ્રથમ વ્યક્તિ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.