હાથી ઉપર બેસીને વરરાજો પહોંચ્યો ! પછી હાથી બેકાબુ થતા વરરાજો ભાગ્યો અને ગાડી પણ ભૂકો કરી નાખી જુવો વિડીઓ
આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એક એવી પળ હોઈ છે જેને દરેક વ્યક્તિ ખુબજ યાદગાર બનાવા માંગતો હોઈ છે, તે પછી અમીર હોઈ કે ગરીબ જીવનમાં લગ્ન ના પળ ને યાદગાર અને માણવા માટે દરેક વ્યક્તિ ખુબ જ તમજામ કરતા હોઈ છે. અને તેની માટે લોકો ખુબજ તૈયારી કરતા હોઈ છે, અને તે તમામ પળો ને સાચવા માટે તેણે કેમેરામાં કેદ કરતા હોઈ છે. બધા લોકો પોતપોતાના લગ્નમાં કંઇક અલગ અલગ કરવા માંગતા હોઈ છે, આવું જ એક અલગ રીતે કરેલ એક વરરાજા એ પોતાના લગ્નમાં તેનો વિડીયો ખુબજ વાયરલ થયો છે.
આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં રાજા મહારાજા પોતાના લગ્નમાં હાથી પર બેસી ને આવતા હતા,હાલ લોકો ઘોડા પર બેસીને આવે છે, પરંતુ એક વરરાજા ને પોતાના લગ્નમાં હાથી લઇ જવાનો શોખ હતો, અને તે પોતાના લગ્નમાં હાથી લઇ પણ ગયો હતો, પણ બન્યું કંઈક અલગ જ જે આપણે વિચાર્યું જ ન હોઈ, તે વરરાજો હાથી પર બેસી જ્યાં જાન ને જવાનું હતું ત્યાં પહોંચી તો ગયો, પરંતુ લગ્નમાં થયેલ આતિશબાજી અને ત્યાના જોર શોર માં હાથી ભડકી ગયો ને આ ખુશનુમા લગ્ન પ્રસંગ નો રંગ ભંગ માં ફેરવી દીધો હતો.
ઘટનાની વાત કરીએ તો બન્યું એવું કે હાથી ભડક્યો તેની સાથે તેણે ત્યાં બધું વેર વિખેર કરી નાખ્યું, ત્યાં જાનમાં આવેલ વાહનો ને ઉંધા ચિતા કરી નાખ્યા, આ થતા ની સાથે ત્યાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. એટલું જ નહિ લગ્ન નો દુલ્હો પણ પોતાનો જીવ બચાવવા માટે પોતાની બગી માંથી નીચે કુદી ને ભાગ્યો હતો. આ તમામ ઘટના એક કેમરા માં કેદ થયેલ હતી, તેનો વિડીયો ખુબજ વાયરલ થયો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર સરાયઈનાયત પોલીસ ચોકીના એસએચઓ રાકેશ ચોરસિયા એ જણાવ્યું હતું કે શુક્રવાર જાન ની શોભા વધારવા માટે હાથી ને લાવવામા આવેલ હતો, પણ ત્યાં લગ્નમાં આતિશબાજી અને લાઈટ ડેકોરેશન જોઈ હાથી ભડક્યો હતો. અને બધું ઉથલપાથલ કરી નાખ્યું હતું. અને તેનો વિડીઓ વાયરલ થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના યુપીના પ્રયાગરાજ ના ગંગાપર ના અમરસાપુર ગામની છે.
विवाह समारोह में दिखावे से बचें, प्रयागराज के अलमापुर सरायइनायत में बरात मे हाथी हुआ बेकाबू, मचाई जमकर तबाही। बग्गी से भाग निकला दूल्हा नही तो हो सकती थी अनहोनी। pic.twitter.com/Fzzc3UADHy
— निशीकांत त्रिवेदी (@nishikantlive) June 12, 2021
