Viral video

ફોરેન હવે ફોરેન નથી રહ્યું ! આ ફોરેનરે ગુજરાતી સ્ટાઇલમાં સ્ટ્રીટ પર વેચ્યા નારિયળ, કહ્યું “નારિયળ પાણી પીય લ્યો,જલ્દી આઓ જલ્દી આઓ…

સોશિયલ મીડિયા હાલના સમયમાં એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જે સૌ કોઈને હસાવી દેતા હોય છે, એટલું જ નહીં હાલ ધીરે ધીરે કરતા વાત કરીએ તો સોશિયલ મીડિયાના યુઝરો ખુબ જ વધતા જઈ રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વપરાશ તથા વપરાશ કરનારા વધી ગયા છે.

લોકો અહીં વિડીયો બનાવીને ફેમસ થાય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ નીકળી જશે. આમ તો તમે વિદેશમાં અનેક એવા વિડીયો જોયા હશે જેમાં ફોરેનરો અથવા તો મૂળ આપણા દેશના વતની ત્યાં આપણી ભારતીય સંસ્ક્ર્તિ અપનાવતા હોય છે અથવા તો બીજું કાંઈક એવું કરતા હોય છે કે વિડીયો જોઈને મજા પડી જાય.

આ વીડિયોમાં પણ આવું જ કાંઈક છે કારણ કે વીડિયોમાં જોઈ શકાય છે કે આ ફોરેનર વ્યક્તિ રસ્તા પર નારિયળ વેચી રહ્યો છે, નારિયળ વેચવાની આ ફોરેનરની સ્ટાઇલ એવી કે જાણે તે ગુજરાતી જ હોય. વાયરલ થઇ રહેલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ દરેક લોકોને નારિયર ખરીદવા માટે બોલાવી રહ્યો છે, ફોરેનર કહી રહ્યો છે કે “જલ્દી જલ્દી,આવો આવો, નારિયર પાણી પીય લ્યો, જલ્દી આઓ જલ્દી આવો.”

આવું આ ફોરેનર યુવક વીડિયોમાં કહી રહ્યો છે, આથી જ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ ઝડપી રીતે વાયરલ થતા સૌ કોઈને વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે, વિડીયો પર અનેક કમેન્ટ કરવામાં આવી છે જયારે હજારોની સંખ્યામાં આ વિડીયો પર લાઈક પણ કરવામાં આવેલ છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!