Viral video

સ્કુલ સમયે શરુ થયેલી મિત્રતા આખરે લગ્ન સુધી પહોંચી ! પરંતુ આખરે જે થયું …

આપણને આપણા સ્કુલ ના દિવસો કોઈ દિવસ ભૂલી શકતા નથી, તે જે સ્કુલ ની મોજમસ્તી, આપણા સ્કુલ ના મિત્રો અને આ યાદો આખી ઝીંદગીભર યાદ રહે છે, અને તેમાં પણ આપણા અલગ-અલગ જાતના મિત્રો આપણે સૌ એ જોયું હશે કે ઘણા બાળકો પહેલી બેન્ચે બેઠતા હોઈ એ હોંશિયાર અને છેલ્લી બેન્ચે બેઠતા બાળકો ભણવામાં ઠોઠ અને મસ્તીખોર હોઈ તેવું માનવામાં આવે છે. અને ઘણા બાળકો ને બાળકી પોતાના સ્કુલ સમયથી જ ખાસ મિત્રો બની જાય છે, અને તે મિત્રતા નો સબંધ આગળ જતા ખુબજ અલગ જ રીતે પરિવર્તન થાય છે.

તેવીજ એક વાત કરીએ તો એક સ્કુલ સમયમાં છેલ્લી બેંચ માં બેસવા વાળો છોકરા ને સ્કુલ ની ટોપર છોકરી સાથે પ્રેમ થયો હતો. સ્કુલ ના ઘણી ટોપર છોકરી કોઈ ના થી પટી શકે નહિ તેવું સ્કુલ માં બીજા વિદ્યાર્થી માનતો હોઈ છે, અને કદાચ તેને પટાવવી હોઈ તો ખુબજ તેની આગળ પાછળ ખુબજ પાપડ વણવા પડે છે.

તેવીજ એક સ્કુલ ટાઇમ થી શરુ થયેલી લવસ્ટોરી નો વિડીઓ હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વિડીઓ ફક્ત ૧૦ સેકેંડ નો જ છે, પરંતુ એ દસ સેકેંડ માં સ્કુલ થી અત્યાર સુધીની તમામ યાદો સમાઈ ગઈ છે. આ વિડીઓ જોતા ની સાથે બધા એવું વિચારે છે કે આ ટોપર છોકરી ને પટાવવા માટે આ છોકરા એ કેવી મહેનત કરી હશે.

આ સ્કુલ ની લવસ્ટોરી નો વિડીઓ જોતા લોકો એવું વિચારે છે કે, પોતાના સ્કુલ ની બેન્ચીસ થી લગ્ન ના મંડપ સુધી પહોંચવાની સફર કેવી શાનદાર હશે, આ દ્રશ્ય થતા ની સાથે વર- વધુ ખુબજ ખુશખુશાલ થઇ જાઈ છે, અને આ વિડીઓ ના અંત માં દુલ્હે રાજા પોતાની દુલ્હન ને બુલેટ પર બેસાડી લઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Chhavi & Satya (@chatieandsatie)

આ વિડીઓ ની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છાવી અને સત્યા ના નામ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી હતી. અને આ વિડીઓ ના કેપ્શન માં એમ પણ લખવામાં આવ્યું હતું, કે ઉમીદ કરું છુ આ નવો ટ્રેન્ડ શરુ થાય. આ દુલ્હા દુલ્હન નો વિડીઓ શોશ્યલ મીડિયા પર વાયરલ થતા લોકોને ખુબજ પસંદ આવ્યો છે, અને લોકો આ વિડીઓ પર ખુબજ સારી કમેન્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!