હાથીની સૂંઢ પર બેસીને યુવતી ફોટો લેવા ગઈ પણ હાથી કર્યું એવું કે, વિડીયો જોઈને હસી હસી ને લોટપોટ થઈ જશો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ રમુજી વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઇ શકશો કે કઈ રીતે એક હાથી પોતાની સુઢ વળે હવામાં ઉછાડી દે છે. આ ઘટના જોઇને કોઈપણ વ્યક્તિનું હૈયું કંપી જશે. કહેવાય છે ને કે કોઈપણ પશુ કે પ્રાણી જોખમી સાબીત થઈ શકે છે.
આ વિડીયોમાં ખુબ જ વાયરલ થઈ ગયો છે અને આ વીડિયો જોઈને સૌ કોઇપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે
ખરેખર આ ઘટના ખૂબ જ રમુજી છે. હાથી એક ખૂબ જ પ્રેમાળ અને શાંત સ્વભાવનું પ્રાણી છે. આપણે અવારનવાર જોઈએ છે કે હાથી પોતાની સુઢ વળે લોકોને આર્શીવાદ તો ક્યારેક પાણી ઉડાળે છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક યુવક અને એક યુવતી તળાવમાં હાથી ને સ્નાન કરાવી રહ્યાં છે. યુવતી હાથીની સુઢ પર બેસે છે પણ થોડી ઊંચે સુધી લઈ ગયા પછી તે યુવતીને હવામાં ઉછાળી દે છે. આવી રીતે મોજ લેવી એ જીવનું જોખમ બની શકે છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) August 25, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.