ગમન સાંથલ તેમની પત્ની અને બાળકો સાથે આ દેશ મા છે પ્રવાસ પર ! જુવો ખાસ તસવીરો
હાલમાં સોશિયલ મીડિયા દ્વારા આપણને ગુજરાતી કલાકારોની લાઇફસ્ટાઇલ વિશે પળેપળની ખબર જાણી શકીએ છે. હાલમાં જ્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે અનેક કલાકારો વેકશન માણવા માટે વિદેશ જઇ રહ્યા છે, ત્યારે હાલમાં ફરી એક વખત ગુજરાતી ગાયક કલાકાર પોતાના પરિવાર સાથે પ્રવાસે ગયા છે, ત્યારે પહેલીવાર તેમની પત્નીની તસ્વીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે હાલમાં આ ઘટના ખૂબ જ ચર્ચામાં છે. ચાલો ત્યારે અમે પણ આપને જણાવીએ કે, આખરે ગમન સાથલ ક્યાં ફરવા માટે ગયા છે.

હાલમાં કિંજલ દવે, અલ્પા પટેલ, ગીતા રબારી અને ઉર્વશી રાદદિયા ફરવા ગયા છે, ત્યારે હાલમાં ગમન સાથલ પણ પરિવાર સાથે દુબઇ ફરવા ગયા છે. ત્યારે તેમને પોતાની પત્ની સાથે ફરવા ગયા છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો પોસ્ટ કરતા સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે, ત્યારે ખરેખર આ તમામ તસ્વીરો ખૂબ જ યાદબાર છે. આ તસવીરો તમે જોઈ શકો છો કે ગમન સાથલ અને તેમના પત્ની ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

હાલમાં તમામ કલાકાર વિદેશ ફરવા જઇ રહ્યા છે, જેમાં મોટેભાગે તમામ કલાકારો દુબઇ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. કિંજલ પણ તેમના ભાવિ પતિ પવન જોશી સાથે પોતાના પ્રવાસની દરેક યાદગાર પળો આપણી સાથે શેર કરી હતી, ત્યારે ફરી એક વાર ગમન સાથલ પણ દુબઇનાં પ્રવાસને આંનદ થી માણી રહ્યા છીએ, ત્યારે ખરેખર આ તમામ પળો ખૂબ જ યાદગાર છે.

તમે જોઈ શકશો કે, આ તમામ તસ્વીરોમાં તેઓ તેમની પત્ની સાથે જોવા મળ્યા છે અને દુબઇની દરેક પ્રખ્યાત સ્થળો ની મુલાકાત લીધી છે અને ખાસ કરીને સફારીની મુલાકાત લીધી હતી, દુબઈમાં રણમાં તેમને શાનદાર પોઝ આપ્યા છે, ત્યારે તમામ તેમના ચાહકો પણ આ તસવીરોનાં વખાણ કરી રહ્યા છે, હજુ તો આ શરૂઆત છે અને આગામી દિવસો હજુ પણ અવનવા ફોટોઝ આપણી સામે આવશે.
