Viral video

આ યુવાને એવા ગરબાના સ્ટેપ કર્યા કે વિડીયો જોઇને તમે હસવું નહી રોકી શકો, ગરબા એવા કરો કે લોકો ગ્રાઉન્ડ છોડીને ભાગે જુઓ વિડિયો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં ગરબાના વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા છે, ગરબા ગુજરાતીઓ માટે જીવ છે. દરેક પ્રસંગમાં ગરબા તો અવશ્ય હોય છે પણ સૌથી ખાસ વાત એ કે નવરાત્રિમાં ગરબાની વાત જ કંઈક અલગ હોય છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક યુવાન એવા સ્ટેપ્સ કરી રહ્યો છે, જાણે કોઈ જવાન ટ્રેનિંગ કરી રહ્યો હોય. આમ પણ ઘણા એવો લોકો પણ હોય છે જે એવા જબરા સ્ટેપ કરીને લોકોને ગાંડા ઘેલા કરી મૂકી દે છે.

ગરબા શીખવા માટે લોકો બે બે મહિના અગાઉ તૈયારીઓ કરે છે અને દર નવરાત્રિમાં લોકો સૌ સાથે મળીને અવનવા સ્ટેપ કરે છે પરંતુ ખરી મજા તો એજ સ્ટેપમાં હોય છે, જે સૌ સાથે મળીને કરી શકે. ખરેખર આ વિડીયો જોઇને તમને પણ તમારો એ ભાઈબંધ યાદ આવી જશે જે આ રીતે જ ગરબા રમતો હોય.

આ વિડીયો જોઈને તમે પણ હસવું નહી રોકી શકો કારણ કે આ ગરબાનો વિડીયો એટલો રમુજી છે કે આપને હસવું રોકી જ ન શકીએ કારણ કે ગુજરાતીઓ અવનવા સ્ટેપ શીખી આવે અને ગરબા રમતી વેળા સૌ કોઈ ગોથે ચડી જાય ખરેખર આ વિડીયો જોઇને તમને પણ હસવું આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!