ગીતાબેન રબારી હાલ પતિ સાથે દુબઈ પ્રવાસે ! જુવો ખાસ તસવીરો આવી રીતે મોજ માણી રહ્યા છે..
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ગીતાબેન અને કિંજલ દવે જ ચર્ચામાં છે. આપણે સૌ જાણીએ છે કે, બંને કલાકારો હાલમાં વિદેશોમાં ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવે છે, ત્યારે હાલમાં ફરી એકવાર ગીતાબેન રબારી પોતાના પતિ પૃથ્વી સાથે દુબઇ પ્રવાસ પર છે.આપણે જાણીએ છે કે, પ્રોગામ માટે અને ફરવા માટે ગીતા રબારી અવારનવાર દેશ વિદેશમાં પહોંચે છે. ત્યારે હાલમાં જ તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની દુબઈની સુંદર તસ્વીરો પોસ્ટ ચાહકો સાથે શેર કરી છે. ઇન્સ્ટાગામમાં તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની અપડેટ્સ આપતા રહે છે.

હાલમાં જ ગીતાબેન એક્સલેસ એવોર્ડ એનયાત કરવામાં આવ્યો હતો. ખરેખર ગીતા બેન રબારી પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે. પોતાની આગવી શૈલી દ્વારા આજે સંગીતની દુનિયામાં નામના મેળવીને પ્રખ્યાત થયેલ છે.

એક નાના એવા ગામમાં થી આવેલ ગીતા રબારીએ પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને આજે માત્ર ગુજરાતીઓ જ નહીં પણ દેશ વિદેશોમાં પોતાની નામનાં મેળવી છે. આજે અનેક વિદેશોમાં ગીતાબેન ભજન્ન અને ભક્તિની રમઝટ બોલાવે છે.

હાલમાં જ ગીતાબેન અમેરિકા અને લંડન ગયા હતા ત્યારે તેમના પર ડોલરનો વરસાદ થયેલ.અત્યાર સુધી મોટેભાગે તેઓ જાહેર કાર્યક્રમમાં પોતાનો પારંપરિક વેશ જ ધારણ કરે છે જે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ છે.

મોટેભાગે તે પોતાના અંગત જીવનમાં મોર્ડન કપડાઓ પણ પહેરે છે અને ઘરમાં તો તેઓ એકદમ સરળ અને સાદગી પૂર્ણ રીતે રહે છે. હાલમાં તેમને પોતાના ભાવિ પતિ પૃથ્વી સાથે દુબઇમાં આનંદદાયક પળો વિતાવી રહ્યા છે. ત્યારે તમે આ તસવીરો જોઈને તમે પણ ગીતાબેન અને પૃથ્વી પર મોહિત થઈ જશો.

દુબઇની આ સફરમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ખરેખર આ ગીતા બેનની આ સુંદરતા જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. હજુ તો તેમની ટ્રીપ ની શરૂઆત થઈ છે, ત્યારે આવા તો તે અનેક ફોટોઝ અપલોડ કરતા રહેશે.
