Entertainment

ગીતાબેન રબારી એ અમેરીકા મા કરી ટેસલા કાર ની સવારી ! જુવો ખાસ તસવીરો..

હાલમાં ગીતા રબારી અમેરિકાનાં પ્રવાસે ગયેલ છે, આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. હાલમાં ત્યારે તેઓ અમેરિકા પ્રવાસ દરમિયાનની પોતાની યાદગાર પળો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. હાલમાં જ ગીતા રબારીએ પોતાના સોશિયલ મીડિયામાં અમેરિકાની સૌથી યાદગાર તસ્વીરો શેર કરી છે. ગીતાબેન પોતાના કચ્છના પારપરિક પહેવેશમાં ટેસલા ગાડીની સવારી કરી છે. લાલ રંગની આ ટેસલા ગાડીમાં ગીતાબહેનની સુંદરતા થી ખૂબ જ મનમોહક લાગી રહ્યા છે આ ફોટોઝ.

આપણે જાણીએ છે કે, ગીતાબેન માત્ર ગુજરાતમા જ નહીં પરંતુ વિદેશોમાં પણ ભજન અને લોકગીતોની રમઝટ બોલાવે છે. ત્યારે હાલમાં જ ગીતાબેન ડલાસ ખાતે ગુજરાતના ગરવી ગીતો નામથી ડલાસમાં ગુજરાતી લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગીતા રબારી એ ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ તમામ પળો તેમને સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે. ખરેખર આ ગીતો સાંભળીને તમે પણ જાણીને ચોંકી જશો.

ખરેખર આ સિવાય તેમને સોશિયલ મીડિયામાં ખૂબ જ સુંદર ટેસલા ગાડીની તસ્વીરો અપલોડ કરી છે. લાલ રંગની તસ્વીરો અપલોડ કરી છે, અને જેમાં ગીતા બેન ત્યાં નાં લોકો સાથે યાદગાર તસ્વીરો પડાવી છે. ખરેખર આ ઘટના ખૂબ જ યાદગાર છે. એક તરફ ગુજરાતી સિંગરોની વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. ત્યારે ગીતાબેન મોટેભાગે વિદેશના કાર્યક્રમમાં હાજરી આપે છે.

ટેસલાની આ કારની તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયમાં સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખરેખર આટલી સુદર કાર સાથે ગીતા બેન પણ એટલા જ સુંદર લાગી રહ્યા છે. આપણે જાણીએ છે કે, ગીતાબેન રબારી પણ દુબઈમાં ખૂબ જ આનંદ દાયક પળો વિતાવી રહ્યા છે તેમજ ઉર્વશી રાદડીયા અને અલ્પાબેન પટેલ પણ પોતાની પ્રવાસની યાદગાર તસ્વીરો શેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!