Entertainment

અમેરિકામાં જુઓ ગીતા રબારી પતિ પૃથ્વી સાથે વિતાવી રહી છે સમય!જુઓ તસ્વીરો સામે આવી…

ગુજરાતી કલાકારો હાલમાં વિદેશ પ્રવાસની મોજ માણી રહ્યા છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં ગીતા રબારી અને પૃથ્વી રબારીની તસ્વીરો વાયરલ થઈ રહી છે. ખરેખર આ તસ્વીરો ખૂબ જ રોમાન્ટિક છે. આપણે જાણીએ છે કે,અલ્પાબેન પટેલ એ પણ લગ્ન જીવનની શરૂઆત કર્યા પછી હનીમુન માટે અદમાન નિકોબાર આઇલેન્ડ ગયા છે. ત્યારે કિંજલ અને પવન જોશી સાથે દુબઇ ગયેલ. ત્યારે બને દુબઈની તસ્વીરો શેર કરી હતી.

આપણે જાણીએ છે કે, પ્રોગામ માટે અને ફરવા માટે ગીતા રબારી અવારનવાર દેશ વિદેશમાં પહોંચે છે. ત્યારે હાલમાં જ તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની યુએસ જવાની માહિતી પોતાના ચાહકો સાથે શેર કરી છે. ઇન્સ્ટાગામમાં તેમને દિલ્હી એરપોર્ટ ની તસ્વીર શેર કરી હતી અને ત્યારબાદ યુએસએ પોહચતાં જ તેમને બીજી એક પણ તસ્વીર શેર કરી હતી. ગીતા બેનની સાથે તેમના પતિ પૃથ્વી પણ સાથે ગયેલ. આમ પણ ગીતાબેન દરેક વિદેશના પ્રોગામમાં મોટેભાગે તે પોતાના પતિને સાથે લઈ જાય છે.

એક નાના એવા ગામમાં થી આવેલ ગીતા રબારીએ પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને આજે માત્ર ગુજરાતીઓ જ નહીં પણ દેશ વિદેશોમાં પોતાની નામનાં મેળવી છે. હાલમાં તો ગીતાબેન રબારી અમદબાવાદમાં યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલપુરનાં 200 વર્ષ પૂર્ણ થતાં પર્વ મોહત્સવ યોજાયેલ હતો. ત્યારે આ પ્રસંગે તેમની ભજન્ન અને ભક્તિની રમઝટ બોલાવેલ હતી. આ સીવાય યુએસમાં પણ તેમના અનેક જગ્યાએ ડાયરાઓ છે જેમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવેલ.

વિદેશની ધરતી પર ગીતા રબારીએ પારંપરિક વેશ જ ધારણ કરે છે જે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ છે. મોટેભાગે તે પોતાના અંગત જીવનમાં મોર્ડન કપડાઓ પણ પહેરે છે અને ઘરમાં તો તેઓ એકદમ સરળ અને સાદગી પૂર્ણ રીતે રહે છે.


હાલમાં તેમની આ સફરમાં તેઓ પેન્ટટોપમાં અતિ સુંદર લાગી રહ્યા છે. ખરેખર આ ગીતા બેનની આ સુંદરતા જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. પૃથ્વી અને ગીતા રબારી અમેરિકામાં આવેલ દરેક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધી છે, જ્યારે હાલમાં ફ્લોરિડાની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!