નવરાત્રી પૂર્ણ થતા ગીતાબેન રબારી નીકળ્યા આ દેશના પ્રવાસે!! જુઓ તેમની ખાસ તસ્વીર
આપણે જાણીએ છે કે, પ્રોગામ માટે અને , હરવા ફરવા માટે ગીતા રબારી અવારનવાર દેશ વિદેશમાં પહોંચે છે. ત્યારે હાલમાં જ તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની લંડનની સુંદર તસ્વીરો પોસ્ટ ચાહકો સાથે શેર કરી છે. ઇન્સ્ટાગામમાં તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની અપડેટ્સ આપતા રહે છે.
હાલમાં જ ગીતાબેન રબારી વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. ખરેખર ગીતા બેન રબારી પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે. પોતાની આગવી શૈલી દ્વારા આજે સંગીતની દુનિયામાં નામના મેળવીને પ્રખ્યાત થયેલ છે.
એક નાના એવા ગામમાં થી આવેલ ગીતા રબારીએ પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને આજે માત્ર ગુજરાતીઓ જ નહીં પણ દેશ વિદેશોમાં પોતાની નામનાં મેળવી છે. આજે અનેક વિદેશોમાં ગીતાબેન ભજન્ન અને ભક્તિની રમઝટ બોલાવે છે.
હાલમાં જ ગીતાબેન લંડન ગયા હતા ત્યારે તેમના પર ડોલરનો વરસાદ થયેલ.અત્યાર સુધી મોટેભાગે તેઓ જાહેર કાર્યક્રમમાં પોતાનો પારંપરિક વેશ જ ધારણ કરે છે જે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ છે.
મોટેભાગે તે પોતાના અંગત જીવનમાં મોર્ડન કપડાઓ પણ પહેરે છે અને ઘરમાં તો તેઓ એકદમ સરળ અને સાદગી પૂર્ણ રીતે રહે છે. હાલમાં તેમને પોતાના ભાવિ પતિ પૃથ્વી સાથે લંડનમાં આનંદદાયક પળો વિતાવી રહ્યા છે. ત્યારે તમે આ તસવીરો જોઈને તમે પણ ગીતાબેન અને પૃથ્વી પર મોહિત થઈ જશો.
નવરાત્રીના તેહવાર બાદ પહેલી વાત ગીતાબેન રબારી લંડન ની સફરે નીકળી પડ્યા છે, તેમને એરપોર્ટ પરથી શેર કરેલ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ખરેખર આ ગીતા બેનની આ સુંદરતા જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. હજુ તો તેમની ટ્રીપ ની શરૂઆત થઈ છે, ત્યારે આવા તો તે અનેક ફોટોઝ અપલોડ કરતા રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.