ઘનશ્યામ પટેલની હત્યામાં વળાંક! ઘનશ્યામ પટેલની બહેન ભાભી વિશે કર્યો ચોંકાવનાર ખુલાસો, કહ્યું ત્રણ ચાર વાર તે….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગાંધીનગરમાં હચમચાવી દેનાર કિસ્સો બન્યો છે. પિતા એ દીકરીને શારીરિક રીતે અડપલાં કરતા જ મા અને દીકરી એ બંને સાથે મળીને હત્યા કરી નાખી. આ ઘટના ખૂબ જ ઘાતકી છે. હવે આ હત્યામાં નવો જ વળાંક આવ્યો છે. મૃતક ની બહેન એ ભાભી ઉપર અનેક આરોપ લગાવીને અનેક ભેદ ખોલ્યા છે. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ કે આખરે મૃતકની બહેન શું ચોંકાવનાર વાત કરી છે.
મૃતકના ભાઈ આ હત્યા પ્રકરણમાં ચોંકાવનારી ખુલાસા કર્યા છે, તેમણે કહ્યું કે, મારા ભાઈ ઘનશ્યામને દોઢ વર્ષથી તેની પત્ની રિશીતા સાથે ઘર કંકાશ ચાલતો હતો. જેનાં કારણે રિશીતા દીકરીને લઈને અમદાવાદ ચાંદખેડા ભાડાના મકાનમાં રહેવા જતી રહી હતી.‘દીકરી ઘરે આવતાં જ ઘનશ્યામે દારૂ પીવાનું છોડી દીધું’. દોઢ મહિના સુધી એકવાર પણ દીકરીએ સેક્સ્યુઅલ એસોર્ટની બૂમ પાડી નથી અને તે દિકરીને સારી પર વરીશ આપવા માંગતો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે રિશીતા એજ પ્લાન કર્યો હતો.
તેમજ ઘનશ્યામના ભાઈએ સવાલ કર્યા કે,જો ઘનશ્યામ પહેલેથી જ શારીરિક શોષણ કરવાની ટેવ વાળો હોવાનું તે જાણતી હતી છતાં દીકરીને કેમ એકલી મોકલી આપી? સાથે રિશીતા કેમ રહેવા આવી નહીં. ઘનશ્યામની મિલકત જોઈને જ રિશીતા એ પેલા લગ્ન થી છુટાછેડા લઈને ઘનશ્યામ સાથે લગ્ન કરેલ.ખાસ વાત એ હતી કે, રિશીતા મોબાઇલ પર જ ચોંટેલી રહેતી. ઘનશ્યામ પટેલએ ત્રણ ચાર વાર રંગેહાથ ઝડપી લીધી હતી.
જેનાં કારણે ઘર કંકાસ થતો રહેતો હતો. રિશીતા મોટેરાનાં સંજય નામના શખ્સ સાથે અફેર ચાલતું હોવાનો આક્ષેપ કરીને જગદીશ પટેલે વધુમાં કહ્યું કે, રિશીતા મારી વૃદ્ધ માતાને વિશ્વાસમાં લઈ વારસાસદારમાંતેનું નામ ઉમેરવા માટે પણ લઈ ગઈ હતી. ધનશ્યામ રિશીતાનો ઈરાદો જાણી જતાં એવું શક્ય બન્યું ન હતું. હાલમાં તો પોલીસ એ આ કેસ અંગે તપાસ હાથ ધરી છે, આગામી સમયમાં શું ચોંકાવનાર ખુલાસો સામે પોલીસ તપાસ દ્વારા જાણવા મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.