રોડ પર યુવક યુવતી એ એવા બાઈક સ્ટંટ કર્યા કે પોલીસ પણ ગોતતી થઈ ગઈ જુવો વિડીઓ
નજર હટી દુર્ઘટના ઘટી! આ વાત ખરેખર સાચી જ આજના સમયમાં નવ જુવાનો પોતાનો શોખ પુરો કરવા અને દેખાવ કરવા માટે બાઇકો સાથે અવનવા સ્ટંટ કરતા હોય છે, ત્યારે આવા યુવાનો માટે એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સૌ માટે ચેતવણી રુપ છે.ક્યારેક સોશિયલ મીડિયામાં કુલ બનવામાં ફસાઈ પણ જવાય છે. હાલમાં જ સોશિયલ મીડિયના એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક વાઈક ચલાવી રહ્યો છે અને એક યુવતી તેને ચીપકી ને બેઠી છે
ખાસ વાત એ છે કે, હજુ સુધી કોઈને ખબર ન હતી કે આ યુવક અને યુવતી કોણ છે ? તેમજ આ યુવકે નાં તો હેલ્મેટ પહેર્યું હતું કે માસ્ક અને આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલો પરતું આ વિડીયો વાયરલ થતા પોલીસ સુધી પોહચી ગયો હતો અને આ ઘટના બાદ પોલીસ તપાસ શરૂ કરી કે, આખરે આ યુવાન અને યુવતીઓ કોણ છે?
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજધાની દિલ્હીમાં આવી ઘટના સડે આમ બની છે તેમજ પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું કે, આ વિડિતો મંગળવાર નો છે અને યુવાન યુવતી કોઈપણ ની પરવહા કર્યા વગર જાહેરના પ્રેમ લીલા કરતા જોવા મળ્યા અને એ પણ ચાલુ બાઇક પર. આ જોઈને એવું જ લાગે કે જાણે કોઈ ફિલ્મની શુટિંગ હોય.
આમ પણ આપણે જાણીએ છે, હાલમાં સોશિયલ મીડિયમા અવાર નવાર આવા સ્ટટનાં વીડિયો ફરતા હોય છે, પરતું ક્યારેક આવા સ્ટટ તમને મુસીબતોમાં મૂકી શકે છે.યુવાનો માટે આ ઘટના ખાસ સમજવા જેવી છે કે, ક્યારેય પણ જાહેરમાં એક એકલતામાં પણ આવા ભયકર સ્ટટ ન કરવા જોઈએ. આ તો બંનેનાં ભાગ્ય સારા છે કે, આવું કરવા છતાં પણ બંને કાંઈ પણ થયું નથી પરતું ક્યારેય પણ આવો રિસ્ક ન લેવો જોઈએ.