Gujarat

યુવતી એ રોડ વચ્ચે જ ડીલીવરી બોય ને ચંપલે ને ચંપલે માર માર્યો ! વિડીઓ જોઈ તમારુ લોહી ઉકળી જશે…

સોશિયલ મીડિયામાં અનેક એવી ઘટનાઓ વાયરલ થતી હોય છે, જે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી હોય છે. ક્યારેક રમુજી ઘટનાઓ પણ શેર થતી હોય છે પરંતુ દિવસે મેં દિવસ શહેરોમાં ન બનાવાની ઘટનાઓ ઘટે છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, યુવતી એ રોડ વચ્ચે જ ડીલીવરી બોય ને ચંપલે ને ચંપલે માર માર્યો ! વિડીઓ જોઈ તમારુ લોહી ઉકળી જશે. આ ઘટનામાં આખરે એવું તે શું બન્યું હતું કે, યુવતીએ જાહેરમાં માર્યો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.

હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ એક યુવતી જાહેર માર્ગ પર ડિલીવરી બોયને ઢોર માર રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, આસપાસના તમામ લોકોએ ડિલીવરી બોયને બચાવવાનો પ્રયાસ ના કર્યો પરંતુ આ તમાશો નિહાળી રહ્યા હતા. ખરેખર આમ પણ આપણે ત્યાં એ વાત તો સામન્ય બની ગઈ છે કે, લોકોને બચાવવામાં કે છોડવવામાં કોઈ ફરક નથી બસ માત્ર વીડિયો અને ફોટો પાડવાનો શોખ છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ વીડિયો મધ્યપ્રદેશના જબલપુરનો બતાવવામાં આવી રહ્યો છે. વિડિયોમાં તમે જોઈ શકો છો કેવી રીતે એક યુવતી ડિલીવરી બોયને બુટથી પીટાઈ કરી રહી છે.રિપોર્ટ અનુસાર રસેલ ચોક પાસે ડિલિવરી બોયની બાઇક તેની સ્કૂટી સાથે અથડાઈ હતી. જેના પગલે યુવતીને સામાન્ય ઈજા પહોંચી હતી. યુવતી ગુસ્સામાં આવી ગઈ અને ડિલિવરી બોયને જાહેરમાં મારવા લાગી.

કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોએ યુવતીને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેણે કોઈની વાત ન માની. આ પહેલા પણ એક ડિલિવરી બોય પર મારપીટનો આરોપ લાગ્યો હતો. ખરેખર દિવસે ને દિવસે આવી ઘટનાઓ બનતી રહે છે, જેમાં ક્યારેક યુવક તો યુવતીઓ આવી ઘટનાનો ભોગ બને છે. ખરેખર આ વિડ્યો તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે, આખરે કંઈ રીતે આ યુવતી યુવકને મારે છે. કારણ માત્ર એટલું છે બાઇક ચાલક થી તેને ગાડીની ઠોકર લાગી જાય છે અને બસ આ જ કારણે મહિલા વારંવાર મારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!