India

પિતા એ ડીલીટ કરતા ધારણ 8 મા ભણતી દીકરી એ કર્યુ ના કરવાનું કામ ! જાણો પુરી…

આજના સમયમાં તરૂણો અને યુવાન વય ના છોકરાઓ અને છોકરીઓ ઈન્ટરનેટની દુનિયામાં ખોવાઈ ગયા છે કે તેનો સદુપયોગ કરવાને બદલે દૂર ઉપયોગ વધુ કરે છે અને ઘણા યુવાન અને યુવતીઓ સોશિયલ મીડિયાનાં કારણે જીવનને જોખમમાં પણ મુકવામાં અચકાતા નથી.હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે.પિતા એ Instagram ડીલીટ કરતા ધારણ 8 મા ભણતી દીકરી એ કર્યુ ના કરવાનું કામ ! આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ.

આજના સમયમાં હવે સંતાનો ને કંઈ પણ કેવું એ માતા પિતા માટે ચિંતા નો વિષય છે કારણ કે બાળકો માતા પિતાના કડવા વેણ સાંભળીને ના કરવાનું કરી બેસે છે. હાલમાં જ આવો એક બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ બિઝનેસમેન પિતાએ પોતાની દીકરી ને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરવાનું કહ્યું હતું તો 13 વર્ષની દીકરી ઘર છોડીને ભાગી ગઈ.

આ ઘટનામ જાણવા મળ્યું છે કે, યુવતીએ 20 દિવસ પહેલાં જ ઈન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા થયેલી અને આજ યુવકને મળવા માટે રવિવારે સાંજે ભાગી ગઈ. યુવતી મમ્મીના મોબાઈલમાંથી ચેટ કરતી હતી, તેથી પપ્પાએ ફોનમાંથી ઈન્સ્ટા જ ડિલીટ કરી નાખ્યુ. આજ કારણે દીકરી એ આવું પગલું ભર્યું. જ્યારેસગીરા ઘરે પરત ન ફરી તો પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

આ ઘટના અંગે પરિવારના લોકોએ જયપુરના વિદ્યાધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. બાળકીની શોધખોળમાં પોલીસ ટીમ મોકલવામાં આવી, પરંતુ કોઈ ભાળ ન મળી. સગીરા 8માં ધોરણમાં ભણે છે અને સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહેતી જેથી પિતા એ ઈન્સ્ટાગ્રામ ડિલીટ કરી દીધું હતું. જેનાથી તે નારાજ થઈ ગઈ અને તે જ સોશિયલ મીડિયા ફ્રેન્ડને મળવા ઘરેથી ભાગી ગઈ.

સગીરાનો મિત્ર બીકાનેરમાં રહે છે. યુવતી ઘરેથી ઓટો લઈને બસ સ્ટેન્ડ પહોંચી, પરંતુ ત્યાં ભૂલથી તે બીકાનેરની જગ્યાએ બાડમેરની બસમાં બેસી ગઈ હતી. આખરે પોલીસે પરિવારના મોબાઈલ નંબરની કોઈ ડિટેઈલ કઢાવી. બાળકી પોતાની દાદીનો ફોન લઈને ભાગી હતી, તે ફોનમાં માત્ર ઈનકમિંગ જ હતું. પોલીસે કોલ ટ્રેસિંગથ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!