એક એવું ગામ જ્યાં છોકરીઓ12 વર્ષની થતા છોકરો બની જાય છે, કારણ છે ચોકાવનારું…
આપણે એ જાણીએ છે કે આજે ટેકનોલોજી દ્વારા કંઈ પણ શક્ય છે,પરતું આજે અમે આપને એક એવી વાત જણાવીશું જેના વિશે જાણીને આશ્ચર્ય થશે. તમે ટ્રાન્સજેન્ડરનું નામ તો સાંભળ્યું જ હશે કે કોઈ વ્યક્તિ સ્ત્રી માંથી પુરુષ અને પુરુષ માંથી સ્ત્રી બની શકે છે પરતું અમે આપને એક એવા ગામ વિશે કહીશું જ્યાં સ્ત્રીઓ 12 વર્ષની યુવાનીમાં પુરુષ બની જાય છે.ખરેખર આ એક અતિ ચોંકાવનારી ઘટના છે.
અમે આ વાત વિશે તમને સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે ક્યાં કારણોસર આ ઘટના બને છે. આવું ભાગ્યે જ બનતું હોય છે, પરતું કુદરતી રીતે અચનાક જાતિ બદલાવી એ ચોકવનારું કારણ છે અને તેની પાછળ રહસ્ય છુપાયેલ છે.ડોમેનિકન રિપબ્લિક માં એક ગ્રામ્ય વિસ્તાર આવેલો છે જેનું નામ છે સેલિનાસ. આ ગ્રામ્ય વિસ્તાર ના લોકો માં એક વિચિત્ર પ્રકાર ની બીમારી થી લોકો પીડાઈ રહ્યા છે. આ બીમારી નાં લીધે એક ભયંકર ઘટના બની છે.
આ બીમારીમાં યુવતીઓ જુવાન થતાં જ દેખાય છે યુવ. આ બીમારી મુખ્યત્વે અહીના નાના બાળકો માં જોવા મળે છે. આ વાત માન્ય નહીં આવે પરતું હકીકત છે, આ એક સત્ય બનેલી વાસ્તવિક ઘટના છે. આ ગ્રામ્ય વિસ્તાર માં મોટા ભાગે ૧૨ વર્ષ ની ય ધરાવતી યુવતીઓ આ ભયજનક બીમારી થી પીડાય છે. આ બીમારીનાં કારણે માતા પિતા ચીંતામાં મુકાઈ ગયા છે.આ બીમારી થી પીડિતો ને સમાજ માં એક અલગ દ્રષ્ટિ થી જોવા માં આવે છે અને તેઓ અત્યંત માનસિક ધૃણા નો શિકાર બને છે. આ પીડિતો ને ધૃણિત તથા ગ્વેદોચે તરીકે સંબોધવા માં આવ્યા છે. આ શબ્દો નો પ્રયોગ મુખ્યત્વે કિન્નર પ્રજાતિ માટે કરવામાં આવે છે.
આ બીમારી વિશે દાક્તરો નો એવો મંતવ્ય છે કે આ બીમારી આનુવંશિક હોય શકે. આ ગ્રામ્ય વિસ્તાર ની સ્થાનિક ભાષા માં આ પીડિતો માટે સૂદોહમાન્ફ્રડાઈટ એવો શબ્દ વપરાય છે. આ બીમારી થી પીડિત યુવતીઓ જેમ-જેમ મોટી થતી જાય છે તેમ-તેમ તેમના માં યુવકો ના લક્ષણો દેખાવા માંડે છે. જેમકે યુવકો ની માફક બોડી નો આકાર ઘડાઈ જાય છે તથા અવાજ માં પણ પરીવર્તન આવી જાય છે.
એવું કહેવાય છે કે આ બીમારી દર ૯૦ ગ્રામ્ય વિસ્તારો માથી ૧ ગ્રામ્ય વિસ્તાર માં ઉદભવે છે. આ બીમારી થવા પાછળ નું કારણ હાલ હોર્મોનલ એનજાઈમ ની ઉણપ ને દર્શાવાઈ રહ્યું છે. આ બીમારી ના લક્ષણો કોઈ માં જન્મજાત જ દેખાવા માંડે છે તો અમુક ને આ લક્ષણો સમય જતા થોડા વર્ષ વિત્યા બાદ દેખાડો દે છે. આ બીમારી થી પીડાતા બાળકો ની સમાજ અવગણના કરે છે અને તેમણે સમાજ માં ક્યાય પણ સ્થાન આપવા માં આવતું નથી. આ પીડિતો ને સમાજ અપમાનજનક દ્રષ્ટિ એ જુએ છે. ખરેખર આ ઘટના જોઈએ તો સામાન્ય નથી પરંતુ તેનું નિદાન પણ શક્ય નથી.