ભલ-ભલી અભિનેત્રીને સુંદરતામાં પાછળ છોડે છે ગીતાબેન રબારી!! સોશિયલ મીડિયા પર આ ખાસ તસવીરો શેર કરી તો ફેન્સ પણ… જુઓ તસ્વીર
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતા રબારી હંમેશા તેમના મધુર અવાજ અને સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ માટે જાણીતા રહ્યા છે. તાજેતરમાં જ તેમણે મ્યુઝિક ઈવેન્ટ માટે ગુલાબી રંગની ચણીયા ચોલી પહેરી હતી જે ખુબ જ સુંદર અને આકર્ષક હતી.હાલમાં આ ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વારયલ થઇ છે.
અને આ તસવીરોમાં માત્ર ચાર કલાકની અંદર 37,401 જેટલી લાઈક મળી છે. ચાલો અમે આપને આ ફોટોશૂટ અંગે વધુ માહિતી આપીએ. ખરેખર આ તસવીરોએ સૌ કોઈ ચાહકના મન મોહી લીધા છે.
ગીતાબેન રબારીએ પહેરેલ પિન્ક રંગનું આઉટફિટ પ્રખ્યાત ડિઝાઈનર @praptis_redefine_urself દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું. ગીતાબેને આ ચણીયા ચોલી સાથે @shalibhadra_fashion_jewellery ની જવેલરી પહેરી હતી જે તેમના લુકને વધુ સ્ટાઇલિશ બનાવી રહી હતી. આ ફોટોશૂટ @kamlesh.rabari_22 દ્વારા કરવામાં આવ્યો હતો.
ગીતાબેનના આ ગુલાબી રંગના અવતારની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો તેમના આ લુકની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. હાલમાં જે તસવીરો સોશિયલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઇ રહી છે, તેમાં તમે જોઈ શકશો કે, ગીતાબેનનો આ લુક એકદમ પરફેક્ટ હતો તેઓ તેને ખુબ જ સુંદર લાગી રહ્યા છે, તેમના ચાહકો આ તસવીરો જોઈને ખુબ જ ખુશ છે અને તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.