Gujarat

આ ભાઈ એ પહેરેલું સોનુ જોઈ હક્કા બક્કા રહી જશો ! આટલું સોનુ કે…જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ થતો હોય છે.હાલમાં જ એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે અને આ ભાઈએ એટલું સોનુ પહેર્યું છે કે જો કોઈ સ્ત્રી જોવે તો તેને પણ ઈર્ષા થવા લાગે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ભાઈ કોણ છે અને તેઓ આટલું સોનુ શા માટે પહેરે છે.

દરેક વ્યક્તિને ખાસ પ્રકારના શોખ હોય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ભાઈને સોનુ પહેરવાનો જબરો શોખ છે. ખરેખર આ ભાઈએ 100 તોલાથી પણ વધારે સોનુ પહેર્યું હશે કારણ કે તમે જોઈ શકો છો કે હાથની આંગલથી લઈને કાંડા પર તેમજ ગળામાં સોનાનો ચેન અને વીંટીઓ પહેરી છે.

આ ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક રાજકીય નેતા અને ઉદ્યોગપતિ છે. આ ભાઈ બીજું કોઈ નહિ પરંતુ તેલગણામાં રાષ્ટ્ સમિતિ પાર્ટીના નેતા છે અને એક ધનવાન વ્યક્તિ છે. તેમને લાખો કરોડો રૂપિયાનું સોનુ પ્હેર્યું છે. આપણે જાણીએ છે કે પુણેમાં પણ બે ભાઈઓ છે જે ગોલ્ડ બધર્સ તરીકે ઓળખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Chinna Goud (@chinnagoud_trs)

આ ભાઈ પણ ગોલ્ડ મેન તરીકે ઓળખાય છે તેમજ પોતાના સોનાના શૉખના કારણે ખૂબ જ વખણાય છે. આ ભાઈ જો આટલા કરોડોનું સોનુ પહેરે છે, તો વિચાર કરો કે આ ભાઈ પાસે કેટલી સંપત્તિ હશે. આટલું સોનુ તો નિતા અંબાણી પણ જાહેરમાં નહિ પહેરતા હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!