65 વર્ષ ના ડોહા એ એવુ કારસ્તાન કર્યુ કે સમગ્ર ઘટના જાણી તમારુ લોહી ઊકળી જશે ! સાડા ત્રણ વર્ષ ની માસુમ બાળકી…
દેશ અને રાજ્ય મા સતત ગુનાઓની પ્રમાણ વધી રહ્યુ છે ખાસ કરી ને મોટા શહેરો મા ગુનાઓ નુ પ્રમાણ વધારે જોવા મળી રહ્યુ છે ત્યારે ગોડંલ ના એક ગામ મા એક 65 વર્ષ ના ડોસા એ જે બે માસુમ બાળાઓ સાથે દુષ્કર્મની જઘન્ય ચેષ્ટા કરી હતી જેમા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો મુજબ 65 વર્ષના હવસખોર આરોપી કે જેનુ નામ સાલિકરામ રામસરધાર છે. મુળ ઉત્તર પ્રદેશ નો વતની છે તે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામમાં પોતાની દીકરી અને જમાઈ ના ઘરે રહેવા આવ્યો હતો ત્યારે હવસખોરે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ચેષ્ટા કરી હતી દીકરી ને લોહી લુહાણ કરી નાખી હતી જ્યારે અન્ય એક બાળકી ને અડપલા કર્યા હતા.
ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે આ 65 વર્ષ ના નરાધમે બાળકીને પ્રસાદી અને મીઠાઈ આપવાના બહાને રૂમમાં લઇ જઇ સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની જઘન્ય ચેષ્ટા કરી હતી. આ ઘટના ની જાણ પોલીસ ને થતા તાત્કાલીક કાર્યવાહી કરતા તપાસ નો ધમધમાટ શરુથયો હતો અને ગોંડલ પોલીસે ગણતરી ની કલાંકો મા જ આરોપી ને ઝડપી લીધો હતો અને આજે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.